________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇંન્ના શાલિક
૫૩
મંત્રીવર! પરમ અમારા પૂણ્યેાદગ્ર કે રાજવીએ અમને સંભાર્યા. પણ મારા પુત્ર જેણે સુખ અને વૈભવ સિવાય કાઈ દેખ્યુ નથી તેને કેમ ખેલવું કેમ વાત કરવી આની કાંઈ ખખર નથી. આપ યુક્તિપૂર્વક રાજવીને અમારે ઘરે પધરાવી અમારૂ ઘર પાવન ન કરાવા. હુંમેશાં રાજવીઓ મંત્રીઓની આંખે દેખનારા હાય છે.
અભયકુમારને આ વાત આકરી લાગી પશુ વિચાર કરી કહ્યું “તમે કાંઈ ચિંતા ન કરશે હું અને ધન્યકુમાર અધુ ઠીક કરી લઈશું.' અભયકુમાર રાજમદિરે ગયા અને શ્રેણિકને શાલિભદ્રને ત્યાં લાવવાના વિચારમાં પડસે.
(૫)
મહારાજ! શું શાલિભદ્રની સમૃદ્ધિ! શું એના વૈભવ ! શાલિભદ્રને અહિં નિરખવા કરતાં તે તેને ઘેરજ આપણે જઇ નિરખીએ તેજ એની સમૃદ્ધિના ખ્યાલ આવે. શાસ્ત્રમાં દોડુ'ઢક ધ્રુવ સાંભળ્યા છે. દેવાની ઋદ્ધિ સમૃદ્ધિનાં વખાણ જાણ્યાં છે. પણ અહિ તે દેવ એટલે શાલિભદ્ર અને દેવભવન એટલે શાલિભદ્રુની હવેલી. મહારાજા ! એણે હજી નથી પગ મુકયે જમીન ઉપર કે નથી એને દુનીઆની કોઈ રીતરસમનું ભાન.
રાજાનું મન શાલિભદ્રને ત્યાં જવાનું થયું અને ભદ્રાશેઠાણીએ વિજ્ઞપ્તિ કરી તેને રાજાએ વધાવી લીધી.
ડગલે પગલે સત્કાર પામતા શ્રેણિક રાજા ગાભદ્ર શેઠની હવેલીએ આળ્યે અને એક પછી એક માળ ચડતાં રાજાનુ મન ચકડોળે ચડયું. રાજગૃહીના પ્રતાપી ગણાત હું શ્રેણિક
2
For Private And Personal Use Only