________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૫૦
ધન્ના સાલિભદ્
ચલણાએ તેમને થાભાવ્યા અને તેમને એક કબલની
કિંમત પૂછી.
.
:
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘રાજમાતા! આ કંઅલ રત્નક ખલ છે. તેની કિંમત સવાલાખ સાનૈયા છે. ચામાસામાં વરસાદથી ભીંજાતી નથી ઉનાળામાં ઠંડક આપે છે અને શિયાળામાં ગરમી આપે છે. અગ્નિથી ખળતી નથી, તે ત્રણે ઋતુના શગા હરે છે અને સદા શુદ્ધ રહે છે.' કે'ખલની મહત્તા સમજાવતાં વૃદ્ધ વ્યાપારીએ કહ્યુ ..
રાણી કમલ ખરીદવાની માગણી કરે તે પહેલાંજ શ્રેણિકે વ્યાપારીઓને કહ્યું ‘વ્યાપારીએ! કંબલના ગુણ તે હશે પણ પહેરતાંજ ભરવાડ જેવા દેખાય તે કમલરત્ન સવા લાખે લઇએ તે કરતાં સવાલાખ સેાનામહોરે પુરૂષરત્ન કેમ ન સંઘરીયે કે જે અવસરે માર્ગ કાઢે.’
વ્યાપારીઓએ પોટલું બાંધ્યું અને આગળ વધી ચેાડે દૂર ગયા ત્યાં એક ખેલ્યા ‘રાજગૃહીના રાજા રત્નક ખલ ન લઈ શકયા તે બીનુ કાણુ લેવાનુ હતુ.' બીજો બાહ્યા ‘ભલભલી નગરી છે રાજા ન લે અને કાઇ શેઠ લે.' આ શબ્દ નીચેના માળની ગેાખે એઠેલાં ભદ્રા શેઠાણીને કાને પડયા. શેઠાણીએ દાસીદ્વારા વેપારીઓને ખેલાવ્યા અને પુછ્યું શું વેચવા આવ્યા છે. ??
.
માતાજી રત્નકલે.
કેટલી છે?
સાળ.
For Private And Personal Use Only