________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મનાવ્યા.
ધન્ના શાલિભદ્ર
re
ઘર શાલિભદ્રને સોંપી દીક્ષા લીધી. ભદ્રાશેઠાણીને પુત્રમેહે દીક્ષા ઉદય ન આવી. તે હંમેશાં પુત્રની સારસંભાળમાં પરાવાયેલાં રહેતાં.
ચૈાડાક દિવસના સુંદર ચારિત્રે ગાભદ્રને મહદ્ધિક દેવ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ )
ગાભદ્રે દેવગતિ પામી પૂર્વ ભવને યાદ કર્યાં તે તેને શાલિભદ્ર સાંભર્યાં. તેની ઉપર તેને માઠુ જાગ્યા. ધનવૈભવથી ભરેલ ઘર છતાં સુકેામળ મળે! ભોળા શાલિભદ્ર માનવજીવનની રાજ શી વિશીષ્ણુ થતી સામગ્રીઓને મેળવવા શા માટે પ્રયત્ન કરે? હું એને મનુષ્યજીવનમાં દેવ જે સુખ કેમ ન આપું?
તેણે તેત્રીસ પેટીએ તૈયાર કરાવી. તે દરેકમાં ત્રણ ખાનાં રખાવ્યાં. એકમાં ઘરેણાં, ખીજામાં સુંદર વસ્ત્રા અને ત્રીજામાં અમૃતરસને યાદ કરાવે તેવાં મીઠાં મધુર મિષ્ટાન્ના. રાજ આ તેત્રીસ પેટીએ શાલિભદ્રને આવાસે આવે. બત્રીસ સ્ત્રીએ અને તેત્રીસમા શાલિભદ્ર તેના ઉપભોગ કરે. આજના વસ્ત્ર કાલ નહિ, આજનાં ઘરેણાં કાલ નહિ તેવા વૈભવ શાલિભદ્રના હતા. આ ઉતરેલાં ઘરેણાં અને વસ્ત્રા નાંખવા માટે બે કુવા રાખ્યા કે જે ઉતરે તે તેમાં નાંખી દેવાય.
( ૩ )
‘ત્યા કંબલ લ્યા કબલ' ખુમા પાડતા ચાર નેપાળી વ્યાપારી શ્રેણિકના મહેલ પાસેથી પસાર થયા. મહારાણી
For Private And Personal Use Only