________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮
ધના શાલિભદ્ર “આતે કાંઈ સંયમની રઢ કહેવાય? જેને રઢ લાગે તે ડું થોડું છોડતા હશે?” ધન્નાએ હસતાં હસતાં કહ્યું
નાથ! આ બધી વાતે થાય પણ ત્યાગ કઠણ છે તે તે અનુભવ વિના ન સમજાય કરી જુઓ તે ખબર પડે.”
“સુભદ્રા તું ખરી ઉપકારિણી મારે તારી અનુમતિની જરૂર હતી. જે ત્યારે હું જાઉં છું”
સુભદ્રા વિગેરે આઠે સ્ત્રીઓ આંસુ સારતી રહી અને ધન્નાજી દુર દુર ચાલી નીકળ્યા.
શાલિભદ્ર
(૧) પ્રકૃ2 પૂણ્યશાળીઓને ધન કમાવું પડતું નથી હોતું તેમને તે તેમનું પૂજ સંપત્તિ વૈભવ અને ભેગ આગળ ધરે છે તેવા પૂણ્યશાળીઓમાં પરમ પ્રકૃષ્ટ શાલિભદ્રનો જન્મ રાજગૃહીના ક્રોડપતિ શેઠ ગભદ્ર અને ભદ્રાને ત્યાં થયો હતે.
ભદ્રાની કુક્ષિમાં આ જીવ અવતર્યો એટલે ભદ્રાએ સ્વપ્નમાં શાલિનું ભરેલું ખેતર દેખ્યું. પુત્રના જન્મ બાદ વનને અનુસરી શેઠે તેનું નામ “શાલિભદ્ર રાખ્યું.
- શાલિભદ્ર પાંચ ધાવમાતાએથી જતન કરતે. મેટે છે અને એક પછી એક બત્રીસ સ્ત્રીઓ પરણ્ય.
ગભ૯ શેઠે પિતાની પુત્રી સુભદ્રાને ધન્ના વેરે અને પુત્રને બત્રીસ કન્યાએ પરણવી. કેડની સંપત્તિથી ભરપુર
For Private And Personal Use Only