________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૬
કેન્ના શાલિભદ
ગાભદ્ર શેઠ! તે આ તમારા લાખ રૂપીયા અને લાવે મારી આંખ' એક વખત એક કાણા ધૂત્તે દુકાને બેઠેલા શેઠે આગળ લાખ રૂપીયા ધરી આંખ માગી. શેઠ કહે આંખ શું ને રૂપીયા શુ ?”
‘શેઠ! ચાલાકી રહેવા ના મેળવેલી આખરૂ ધૂળમાં મળશે. આંખ આપી છે.’
કાણા ધૂર્ત શ્રેણિકના ઇઆરમાં પહોંચ્યો અને તેણે રાજા આગળ ધા નાંખી. રાજાએ ગાભદ્ર શેઠને બાલાવ્યા. શેઠે કહ્યું ‘હું નિર્દોષ છું.' બધા મ ંત્રીએ વિચારમાં પડયા કાઇ તાગ ન લાવી શકયા. ત્યાં ધન્નામંત્રી એલ્યા ‘ગેાભદ્ર શેઠ! લાખ રૂપીયા લઈ લે અને આંખ આપે.. લાખ રૂપીયા જેવી રકમ એમ તમને કોઇ આપવા આવે ખરા ?’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધૂત આનંદ પામી એલ્યો ‘મંત્રીવર! રૂપીયાની ખપ ખાતર લેકે મને કાણેા કાણા કહે છે તે સહ્યું પણ હવે તે મારે કાણા નથી રહેવુ મારી આંખ અપાવે.’
'
‘જરૂર તને તારી આંખ મળવી જોઇએ, મુંઝા નહિ. પણ સાંભળ. શેઠ શગૃહીના મોટા ધનાઢય. એને ઘેર ઘણા દાગીના લેકે ગીરવે મુકી જાય તેમ સારા પૈસાની જરૂર પડે એટલે નેત્ર પણ ઘણા મુકી જાય છે. શેઠ પાસે ઘણી આંખા છે તેમાંથી તારી આંખ શેાધવી કઈ રીતે? તુ તારી આ ીજી આંખ આપે તે શેઠે તાલ આકાર મેળવી તને તુ આપશે.’
શ્વેત કે પવા લાગ્યા, મંત્રીવર!' કહેતાં જીભ અટકી. તે નમી પડયા અને રાજાએ ધૂતને કાઢી મુકયા.
For Private And Personal Use Only