________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધન્ના શાલિભદ્
ર૫
તેમને ઘરબાર વસ્ર ઘરેણાં બધું આપ્યું અને પુછ્યુ કે
<
આમ શાથી અન્યું?” ધન્યના પિતાએ કહ્યું ‘તું ઘરથી નીક ન્યો તે વાત રાજાએ જાણી એટલે તેણે અમને ધમકાવ્યા અને ધન મિલ્કત લઈ કાઢી મૂકયા.' થોડાજ દિવસ ખાદ અહિ પણુ ભાઇઓએ ખટપટ કરી એટલે ભરેલુ ઘર છેડી ધન્ય ચાલી નીકળ્યો અને આવ્યો રાજગૃહી નગરીમાં,
( ૫ )
રાજગૃહીના રાજા શ્રેણિક હતા, તેની નામના ચારે ખાજુ હતી પણ તેને એક માટું દુઃખ એ હતું કે અભયકુમાર એવા મત્રી ચડપ્રદ્યોતના રાજ્યમાં ચાલ્યા ગયો હતા આથી ડગલે ને પગલે શ્રેણિકને ઘણી મૂંઝવણ પડતી હતી. શ્રેણિકના સેચનક હાથી એક વાર ગાંડા બન્યો, તે બાળકાને દડાની પેઠે
જે રસ્તામાં આવે તે ભાંગી નાખે. ઉછાળે અને ઘર અને દુકાને તેડે
રાજગૃહીમાં આ હાથીને વશ કરે તેવુ કાઇ ન જડ્યુ રાજાએ ઢંઢરા પીટયેા. ધન્નાએ હાથીને વશ કરવાનુ માથે લીધું તેણે યુતિ પ્રયુક્તિથી હાથીને વશ કર્યો આથી તેને જયજયકાર થયા. . જેવે પહેલાં અભયકુમાર બુદ્ધિનિધાન ગણાતા તેવા હવે રાજગૃહીમાં ધન્યકુમાર મનાયે, રાજાને કાઇ મુશ્કેલી પડે તે તે બધી આવે ધન્ય પાસે,
આ રાજગૃહીમાં ગાભદ્ર શેઠ રહે. તેની સંપત્તિ અપાર અને આંટ પણ મેાટી. સેાનાના ઢગના ઢગ તેને ત્યાં ખડકાય. અડધી રાતે પૈસાની ખપ પડે તે લેાકેા તેને ત્યાં જઈ લઇ આવે.
For Private And Personal Use Only