________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મહામુનિ ના
૨૩૯
વૃદ્ધ ગ્લાન મુનિ બેબાકળા બની ખેલ્યું. ‘તમે” નર્દિષેણુ ! શું ઢાંગ મચાવ્યો છે. ગામ આખું કહે છે કે શુ નદિષણની સેવા? પણ કાણે અનુભવ કર્યાં છે. હું ત્રણ કલાકથી હેરાન થાઉં છું ત્યારે રમતા રમતા થૈડું પાણી લઇ આવે છે આવાં તુત ન ચલાવતા હૈ તા કાઇ આવે ખરૂ?
4
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘વાર વધુ લાગી પહારાજ! ક્ષમા કર.' કહી નંદુિણે તેમના અશુદ્ધ અવયવેાને સાફ કર્યાં.
ગ્લાન મુનિના દેહને સાફ કર્યા બાદ નર્દિષણે કહ્યુ મહારાજ આપ ગામમાં ઉપાશ્રયે પધારે તે ઔષધિ વિગેરેની સુવિધા રહેશે.’
‘નદિષણ! તુ જોતા નથી કે મારામાં ડગલુ ભરવાની પણ તાકાત છે? સેવા એકલુ જ વૈતરૂં કરે થતી નથી તેમાં બુદ્ધિના ઉપયેગ પણ જોઇએ.’
‘મહારાજ! આપે સાચું કહ્યું. હું આપને મારી પીઠ ઉપર બેસાડી ગામમાં ઉપાશ્રયે લઇ જાઉં તે આપ સહી શકશે ખરા’
તે મને વાંધો નથી.’
નદિષેણે ગ્લાનમુનિને પીઠ ઉપર લીધા અને ધીમે ધીમે પગલે બજારમાં થઇ નીકળ્યો ત્યાં પગ સ્હેજ લથડયે ને આંચકે લાગ્યું ત્યાં ગ્લાન મુનિ એલ્યે ‘એ સેવાભાવી! ભાન રાખીને ચાલ, તારી સેવા કરતાં તું મને સખત પીડા કરે છે, તુ તે મને ઔષધ કરવા લઇ જાય છે કે રસ્તામાં પુરે કરવા માગે છે?'
For Private And Personal Use Only