________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
મહામુનિ નહિણ
નદિષણની સેવાની પ્રશ'સા કરી. પણ સભામાં રહેલા એ દેવાને સહન ન થયું. આથી એક માં બીજો બન્યા તેના સહચર.
સાધુ બન્યા અને
( ૫ )
ખરા અપેાર હતા. નર્દિષણને છઠ્ઠનું પારણું હતું. તે કઈ માંદા મુનિ છે કે નહિ તેની પુરી તપાસ કરી આહાર જ્યાં કરવા બેઠા અને કાળીએ હાથમાં લીધે ત્યાં એકાએક એક આધેડ મુનિ દંડ પછાડતા આવ્યા અને ખેલ્યા કયાં ગયા પેલે વૈયાવચ્ચી નર્દિષેણુ ?’
L
(
આ રહ્યો મહારાજ !’કહી નર્દિષેણે કેળીએ પાત્રમાં હેઠા મુકી આહાર ઉપર વસ્ત્ર ઢાંકી ઉભેા થઇ મુનિને પગે લાગ્યા. અરે ભલા વૈયાવચ્ચી! નગર બહાર વૃદ્ધ સાધુ અતિસારથી પીડાય છે. તેને ઝાડા ઉપર ઝાડા થાય છે, ખુમા ચીસે પાડે છે અને તુ' તે નિરાંતે આરેગવા બેઠે. અહા! ખી તારી વૈયાવચ્ચની નામના !’
ચાલેા મહારાજ !' કહી નિષેણ બે ડગલાં તે મુનિ સાથે ચાલ્યા ત્યાં તે આગંતુક મુનિ ખેલ્યું - પાણી વિના ત્યાં જઈ કરશે શું ? સાથે પાણી તેા લઈ લો.’
નદિષેણુ ઘડા લઇ ઘેર ઘેર પાણી માટે કર્યાં પણ દેવ માયાથી યુદ્ધ જળ ન મળ્યું. નર્દિષે ફરવા માટે ટેવાયેલે હતા. વિલ અ યાય તેથી અકળાતા નહેાના પણ મુનિની વૈયાવચ્ચમાં વિલંબ થતા હતા તેથી તેના મનમાં વ્યાકુળતા વધતી હતી. ત્યાં થાડુંક શુદ્ધ જળ મળ્યું. શુદ્ધ જળ લઇ માંદા મુનિ પાસે નહિઁ પહેાંચ્યા ત્યાં તે
For Private And Personal Use Only