________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહામુનિ નર્દિષણ
૨૩૭
મુનિએ કહ્યુ` ‘નર્દિષણુ ! આત્મહત્યા એ દુઃખના માર્ગ નથી. તું તારી જાતને નિર્ભાગ્યશિરામણ તરીકે ભલે ઓળખે પણ તારે ખ્યાલમાં રાખવુ જોઇએ કે માનવભવ એ સર્વાં ત્તમ સૌભાગ્ય છે અને આ સુંદર સૌભાગ્ય તને સાંપડયુ છે. તેમજ તારૂ સશકત શરીર છે. નર્દિષણ સ`સારના ભોગ કે સંપત્તિના અભાવથી દુર્ભાગ્યના આંક તારે ન મુકવા જોઇએ.
(૪)
નર્દિષણની દુ:ખની કલ્પના મદલાણી તેણે મુનિનુ શરણું લીધુ. તે શ્રમણુ બન્યા. તપસ્વી અન્યા અને ગ્લાન વૃદ્ધ ખાળની વૈયાવચ્ચમાં સદા તત્પર બન્યા. ઘેર ઘેર ભિક્ષા માટે ક્રતા, નિર્દોષ આહાર વહેારી લાવી ખાળ વૃદ્ધ ગ્લાનની વૈયાવચ્ચ કરતા. પાંચસે પાંચસો સાધુઓની સેવાના તેણે નિયમ લીધા. મુનિની વૈયાવચ્ચ વિના તે આહાર પાણી માંઢામાં ન મુકતેા.
કાઇ માંદા મુનિને દેખે કે સૌ કેઇ નર્દિષણને ભળાવે. અને કઇ માંદો થાય તે વૈયાવચ્ચ માટે નર્દિષેણુના આસરા શેાધે. રાત હાય કે દીવસ, અપેાર હાય કે સવાર, જ્યારે જીએ ત્યારે નર્ષિણ સાધુઓની વૈયાવચ્ચમાં, તે કોઇ વાર આહાર લાવતા તા કાઈ વાર માંદ્યાઓના મળમૂત્ર સાફ કરતા.
નર્દિષણની કીર્તિ દેશભરમાં વિસ્તરી. રાજાની સભામાં પણ સેવાભાવી નર્દિષણના ગુણ ગવાવા લાગ્યા. વધુવિસ્તૃત રજ આકાશમાં ઉડે તેમ તેની કીતિ પણ આકાશમાં ઉડી અને સૌધર્મેન્દ્રની સભામાં પહોંચી અને સૌધર્મેન્દ્ર
For Private And Personal Use Only