________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહામુનિ નંદિપેણ અને સ્ત્રીવાળ બનું તેમાં સમાયેલું છે તે જાણી તેમણે તેમની એક પછી એક કરીને નંદિષણને વરવા સમજાવ્યું. પણ બધી છોકરીઓએ કહ્યું “ગ્ય વર નહિ મળે તે આત્મહત્યા કરશું પણ બેડોળ આ વૈતરાને વરી અમારે અમારું જીવન વેડફવું નથી.”
(૩) બરાબર મધ્યરાત્રિ હતી ઘર સુમસામ હતું. સો કઈ સુતા હતા ત્યાં નંદિષેણ ઉઠયે. મુગો યુગે મામા મામીને પગે લાગ્યું અને જે ઘરે અન્નપાણી આપી ઉછેર્યો તેને સંભારત અને પિતાના કમભાગ્ય બદલ નિઃશાસા નાંખતે તે ધીમે પગલે ઘર બહાર નીકળે. ભૂખે ને તરસે તે ચાલવા માંડયો. ઉપર આભ અને નીચે ધરતી આ સિવાય મારો આધાર નથી તે વિચારતે આગળ ને આગળ ચાલ્ય જાય છે. ઘડીક કેઈ ઠેકાણે જઈ સેવા ચાકરી કરી પુરુષાર્થ અજમાવવાનો વિચાર કરે છે તે ઘડીક આવી દુઃખી છેદગી જીવ્યા કરતાં આત્મહત્યા કરી દુઃખને અંત આણવાને વિચાર મનમાં ઘેળે છે. ત્યાં છેટે એક મુનિને જોયા. મુનિ સ્થિર અને ધ્યાનલીન હતા. તેમણે ધ્યાન પાર્યું અને નંદિષણને ધર્મલાભ આપે.
દુખિયાના આસરા મુનિને ભગવન્! શબ્દ કહેતાં નંદિષણનું ગળું ભરાઈ આવ્યું અને તેની આંખમાં આંસુ આવ્યાં. આંસુ લુછી ધ્રુજતા શરીરે અને થડક્તા કઠે નંદિઘેણે મુનિને ટુંક શબ્દમાં પિતાની આપવીતી કહી.
For Private And Personal Use Only