________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાંસ્ક્રુતિ નદ્વિષણુ
૫
છેકરા
નદિષેણ સહેજ માટે થયે ત્યાં તે માત પિતા સ્વંગે સિધાવ્યા. કદરૂપા ન દિષણુને પજવે. આથી પાડાશી તિરસ્કારે અને કેઇ દયાથી અનાજના રોટલા આપી ઉપકાર પણ કરે. નર્દિષણની આ યાજનક સ્થિતિ જોઇ તેને કેઇ દુરના મામેા તને પાતાને ઘેર લઇ ગયે..
(૨)
‘વના વેરીને વશ કરે' આ કહેવત નદિષેણે જીવનમાં ઉતારી અને મામાના ઘેર દરેક કામ તે કાળજીથી કરવા લાગ્યા, કાઈપણ કામ બતાવા તે નર્દિષણ તે કરવા તૈયાર. મામા, મામી અને તેની સાતે છેકરીઓને નર્દિષેણુ ગમી ગયા.
નદિષેણ હવે યુવાન થયેા. તેણે તેની સરખી ઉમરના યુવાનને ઘરબાર, સ્રી, પુત્ર અને પરિવારવાળા દેખ્યા. નંદિજેણુને તેમના સુખની ઇર્ષ્યા નહેાતી પણ હું આમને આમ વૈતરૢ કયાં સુધી કર્યાં કરીશ. મારા અને આમનામાં શા કારણે આ તફાવત પડયા, એના કારણેા શેાધવા તે ઘડીક ઘડીક સ્તબ્ધ થતા પણ જે ફેર મોટા ડાહ્યા પણ જલદી નથી પામી શકતા તે તે થાડાજ શેાધી શકે તેમ હતા?
ઘડીક નિ:શાસા નાંખતા અને એ નર્દિષણુ ! ખુમ પડતાં કામમાં લાગી જતા નર્દિષણ હવે હુ ંમેશાં ઉદ્વિગ્ન રહેવા લાગ્યા. તેને મામાનું ઘર છેડવાનુ અને મીજે ભાગ્ય અજમાવવાનું મન થયું. મામા તેના મૂખ ઉપરથી આ ભાવ સમજી ગયા. તેનું સુખ, મહત્ત્વાકાંક્ષા ખધુ હું ઘરવાળા
For Private And Personal Use Only