________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાત્મા ચિલાતી
૨૩૪
હાથ પગ કરડયા છે છતાં નથી તેની દૃષ્ટિમાં કાઈ રાષને કણુ કે નથી જીવનમાં સતાપ. ઘડી પહેલાંના વિકરાળ દેહ એને એ છતાં આજે તેમાં શાંતરસના ઝરા ખળખળ વહી રહ્યો છે. સુસમામાં રમતા મનને તેણે વાળ્યુ અને વિચાયુ કે સુસમા પૂર્વભવની સ્ત્રી તેની સાથેના પૂર્વભવને સ્નેહ સંબંધ, પણ તે કામને શેા? હું કેટલા વખત તેને સાથે રાખી શકવાના હતા? શા માટે ચિત્તને તેમાં રાકી દુ:ખી થાઉં? મન સુસમામાંથી ખસી જા. આંખા સુસમાથી અળગી મના. અને ઇંદ્રિયા શાંત મની ખધુ ભૂલી જાએ. આ દેહ હું નથી. હું અંદરના ખરા છું. દેકને અને મારે શું? આ વિવેકપદ મુનિભગવંતનુ આપેલુ હું કેમ વિસર્જી.... ભગવત ! ભલે મારૂં શરીર ચાલણી જેવુ અને, અવયવા નાશ પામે, પણ હવે હું આપની આપેલ ઉપશમ સંવર વિવેકની ત્રિપદીને નહિ ભૂલું. ચિલાતીના જરિત દેહ થાડાજ વખતમાં નાશ પામ્યા અને તેને આત્મા આ ત્રિપદીને ભાવતા સ્વર્ગ સંચા.
લુટારા હત્યારા અને મહાપાપી ચિલાતી મુનિની ત્રિપદીને વિચારતા મુનિ, સંયમી, ત્યાગી, સ ંત મની જગત્ન ધ્યાનના આદર્શ પુરા પાડતા કાળના પડળમાં અદૃશ્ય બન્યું.
( યોગશાસ્ત્ર )
For Private And Personal Use Only