________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૨
મહાત્મા ચિલાતી
નરાધમ બનત ખરે? શાંતિ નથી મારા હાથમાં, નથી દેહ ઉપર, નથી કપડા ઉપર કે નથી દેખાવમાં. પણ મારું હૃદય? તે તે કેટવાળ ઉપર ધમધમતું છે અને જે આવે તેને પુરૂં કરવા મથી રહ્યું છે! ભગવાન આપે ખરેખર સાચું કહ્યું કે ઉપશમ એ કલ્યાણને માર્ગ છે. હું બધાને ખમાવું છું. શેઠ! મારે અપરાધ ખમજે. નગરરક્ષકે! હવે હું તમારા કર્તવ્યમાં આડે નહિ આવું. હું ક્ષમું છું તમને અને તમે મને ક્ષમજે.
સંવર એટલે રોકવું. હું અહિં એ શું ઘેર જંગલ છે હું કોને કું. પક્ષીઓને ઉડતાં રેકું. ઝાડને હાલતાં કું? પવનને કું? કોને રકું? હાં પણ બીજાને રોકવાને મને અધિકાર છે? હું કાઉં? શું ચાલતું બંધ થાઉં? બોલતે બંધ થાઉં? જેતે બંધ થાઉં? મુનિ ઉડયા! મુનિએ ઉપદેશ આપે. મુનિએ મારી સામે નજર નાંખી. તે મને ચાલવા, જેવા અને બોલવાનું ના કેમ કહે? ત્યારે રેકા એમ કેમ કહ્યું હું શામાં પ્રવર્તે છું તે તેથી રોકાઉં. વિચારવમળમાં ઉંડે ઉતરતાં ચિલાતીને સમજાયું અને મને નમાં બલ્ય હાં સમયે. મુનિ કહે છે કે તું ઇંદ્રિયને રક અને ભટકતા મનને રક. ખરેખર મન અને ઇતિ બને બહુ ચપળ, તેણે રોકવાનો નિશ્ચય કર્યો અને મુનિના સ્થાને કાઉસ્સગ્ય ધ્યાને રહ્યો.
ચિલાતી ઘેર જંગલમાં કાઉસગ્ગ ધ્યાને રહ્યો છે. તેના પગ હાથ અને શરીર ઉપર કીડીઓના થરથર જામ્યા છે. શરીર ચાલણ સરખું બન્યું છે. પશુ પંખીઓએ તેના
For Private And Personal Use Only