________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહામા ચિલાતા
૨૩૬
મુનિએ ઝિલાતીને બરાબર પારખે તે પાપી હતી હત્યારે તે પણ રીઢા થયેલે પાપી માનવી ન હતી. તે ક્રૂર ઘાતક અને બીહામણે હતો છતાં સત્વવંત ટેકીલે અને પરિણામે પૂણ્યશાળી હતા.
મુનિએ “નમે અરિહંતાણું' કહી કાઉસગ્ગ પાર્યો કે તુર્ત ચિલાતી બે “મહારાજ! મહાપાપીને નિસ્વાર થાયે એવું જીવન ઔષધ તે ધર્મ છે તેમ સાંભળ્યું છે તે તે આપે અને મહાપાપી મને તારે.
“ચિલાતી! ઉપશમ વિવેક અને સંવર એ ધર્મ છે આને વિચારનાર પાળનાર મહાપૂણ્યશાળી બની મહાપાપીમાંથી મહાત્યાગી બની કલ્યાણ પામે છે.”
મહારાજ! આનાથી મારા જેવા મહાપાપીને પણ વિસ્તાર થશે ખરો?” આ શબ્દ ચિલાતી પુરા કરે ત્યાં તે મુનિ આકાશ માગે ચાલ્યા જતા ચિલાતીએ દેખ્યા.
ચિલાતીએ હાથ ઉંચા કર્યા ભગવાન ભગવાન કહીં ન અને વિચારવા લાગ્યો. ઉપશમ એટલે શાંતિ. દબાવવું. હું શું અશાંત છું? કોને દબાવું? શેડો વિચારમાં પડ્યાં અને તરવાર તરફ નજર જતાં ખ્યાલ આવ્યો કે અશાંતિનું પ્રતીક તે આ મારા હાથમાં છે. તુર્ત તેણે તરવાર દુર ફેંકી દીધી. લેહી ખરડાયેલા હાથે, લેહીલેહી બનેલાં કપડાં શરીર ઉપરના ઉજરડા આ બધું જે શાંતિ હોત તે બને ખરું. મુનિ તારક તમે મને પહેલાં ઉપશમ સમજાવ્યું હોત તે હું આ
For Private And Personal Use Only