________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
મહાત્મા ચિલાતી
પિતાની પાછળ પડેલા શેઠ તેના પુત્ર અને સૈનિકોને દીઠા. સુસમાં ગભરાણી, એટલે તુત: ચિલાતીએ સુસમાને ખભા ઉપર નાંખી ચિલાતી પૂરજોસે દેડવા લાગ્યા. ખાડા ખડીયા, ઉનાળને તાપ, તરસ અને શેઠના ભયે સુસુમાને ઉપાડી વધુ આગળ ચાલવું ચિલાતીને જ્યારે કઠણ લાગ્યું ત્યારે તે ગભરાયે. તેની ધીરજ ખુટી. સુસમાને લઈ હું હવે અહિંથી નહિ છટકી શકું તે તેને નિશ્ચય થયે પણ પૂર્વજન્મની સ્નેહી સુસમાને છેડાય પણ કેમ? એ પ્રશ્નને તેને મુંઝવણમાં મુકાયે.
ચિલાતી અને શેઠને થોડું જ છેટું રહ્યું. ચિલાતીને હવે વધુ વિચારવાનો સમય ન હતે. ચિલાતી પાસે સુસમાને સેંપી શેઠને સ્વાધીન થવાનું કે સુસમાને મુકી નાસી જવું આ બેજ માગ હતા. આટલા કષ્ટ ઉપાડેલી સુસમાને પાછી સોંપી પકડાઈ નગરમાં આંગળીએ ચિંધાઉં તે કરતાં તે મૃત્યુ શું ખોટું? જીવ બચાવવા સુસમાને આમ ફેંકી દઉં તે મારે તેની ઉપર શુદ્ધ પ્રેમ ન હતું તે હું જાતે જ શું પુરવાર નથી કરતા?
એ ચિલાતી ઉભું રહેમારૂં અન ખાધું, મારે ત્યાં ઉછર્યો અને તું મારી પુત્રી ઉપાડી મને લેકમાં હલકે ન કર. મુકી દે સુસમાને” ભય, શોક અને કુરતાથી શેઠે રાડ નાંખી. .
ભયથી કાંપતી સુસમાનું નિસ્તેજ મુખ ચિલાતીએ જોયું અને જોતાંજ ખાઉં નહિ તે ઢળી નાંખુ તે ભિષણ કુવિચાર તેના મનમાં આવ્યું અને તેણે સુસમા બને તે મારી નહિતર કેઈની નહિ એમ વિચારી એકજ ઝટકે તેનું માથું કાપી તે હાથમાં લઈ પર્વતની ખીણમાં ઉતરી ગયે.
For Private And Personal Use Only