________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાત્મા ચિલાતી
૨૭
ચિલાતીની ઉંમર અઢાર વર્ષની થઈ છે. તેણે ઘણું સાથીઓ એકઠા કર્યા છે. તેનું શરીર કદાવર અને મન નિર્દય છે. લુટારામાં જે જોઈએ તે બધું તેનામાં હતું. એક વખત તેણે સાથીદારોને કહ્યું “આજે આપણે રાજગૃહમાં ધનાવહને ત્યાં લુંટ કરવી છે, ધન તમારું અને તેની કન્યા મારી.” ચારે કબુલ થયા.
ખરા બપોર હતા. તડકે ધૂમ તપતું હતું ત્યાં ઝાડીમાંથી ૪૦-૫૦ ધાડપાડુઓનું ટોળું આવ્યું અને રાજગૃહીના પાછલા દરવાજેથી દાખલ થઈ વાણીયાઓના મહેલ્લામાં દાખલ થયું. લોકોએ ચીસ પડે ખુબ પાડી પણ નગરરક્ષક આવે તે પહેલાં તે ધનના ઢગલા લઈ ચરો અને સુસમાને લઈ ચિલાતી નાઠે. - શેઠે કહ્યું “ધન તે કાલે મળશે પણ લુંટારા મારી
કરીને લઈ જાય તે જીવતો કેમ સહું? મારે ધનની જરૂર નથી તમે મારી પુત્રી લાવી આપે.” નગરરક્ષકો દેડયા શેઠ પણુ પાંચે પુત્રને સાથે લઈ ચાની દિશામાં પડે.
ચિલતને સુસમા પ્રત્યે પ્રેમ અને મેહ છે, તેને ઘણું ઘણું પુછવાનું દીલ છે. અને સુસમાને પણ તેની પ્રત્યે મેહ હેવા છતાં તેને કેટલીએ બાબતમાં શિખામણ આપવાની ઈચ્છા છે પણ નથી અત્યારે ચિત્ત ચિલાતીનું ઠેકાણે કે નથી સુસમાનું. ઘડી ઘડી ખચકાતી સુસમાને તે હાથ ઝાલી તાણે છે. ત્યાં સુસમાને પગે કટે વાગ્યે લેહીની ધારા છુટી. ચિલાતીએ વાંકે વળી કાંટે કાઢયે અને દર જોયું તે
For Private And Personal Use Only