________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧
ઉપશમ વિવેક અને સવર
યા ને
મહાત્મા ચિલાતી
( ૧ )
ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં યદેવ નામના બ્રાહ્મણુ હતા. વ્યાકરણ ન્યાય અને કાવ્યમાં તે મહા વિદ્વાન ગણાતા. વિદ્યા સાથે તેને વિદ્યાના મદ પણ હતા અને તેથી તે ઠેર ડૅર કહેતા કે મને જે જીતે તેના હું શિષ્ય થાઉં?
એક વખત તેને એક ક્ષુલ્લક સાધુએ જીતી લીધે. યજ્ઞદેવે જૈન દીક્ષા લીધી, તે ચારિત્ર સારૂ પાળે છે. પણ વસ્ત્રોની મલિનતાને નીદે છે અને કહે છે કે ‘જૈનધર્મીમાં બધું સારૂં પણ નાહવાનું નથી તે સારૂ નથી.'
કેઇ એકવાર તે ભિક્ષા માટે નીકળ્યે અને ક્રૂરતાં ફરતાં પેાતાને જ ઘેર આવી ચડયે. પતિને જોઈ બ્રાહ્મણી મેાહ પામી અને તેણે તેના ઉપર કામણ કર્યું. મુનિ વ્રતમાં દૃઢ હતા તેથી તેનું કામણુ ચાલ્યું નહી પણ દિવસે દિવસે મુનિનું શરીર ક્ષીણુ થયુ. છેવટે યજ્ઞદેવ અણુસણુ લઇ કાળધર્મ પામી સ્વગે સ ંચર્યા. જ્યારે સ્ત્રીને આ વાતની ખખર પડી ત્યારે તેને ઘણા પશ્ચાતાપ થયે. તેથી તેણે આલેચના લીધી અને ચારિત્ર લઇ સ્વર્ગ ગઈ.
૧૫
For Private And Personal Use Only