________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્ન ચરિત્ર
૨૨૩
આવી પહોંચ્યો છે. આજે ભાનુકવેરે પરણાવવાની કન્યા તેણે હરી લીધી છે. બગીચે ફલરહિત કર્યો છે. ઘાસની દુકાને ઘાસ વિનાની બનાવી છે. જળાશયો પાણી વિનાનાં બનાવ્યાં છે. અને તેનું બધું ભેજન બ્રાહ્મણ બની જાતેજ ઝપટ કરી ગયો છે. તેવામાં મૂળસ્વરૂપે પ્રદ્યુમ્ન માતા આગળ નમન કરી ઉભે રહ્યો. માતાએ અદ્ભજળ વર્ષાવ્યાં. શિર ઉપર ચુંબન કર્યું અને સોળ વર્ષને પુત્રવિરહ સમાવ્યો. - પ્રદ્યુમ્ન માતાને કહ્યું હું બાપને ચમત્કાર ન દેખાડું ત્યાં સુધી તું મને પ્રગટ કરીશ નહિ” તરતજ તેણે રૂકિમણીને રથમાં બેસાડી નગર વચ્ચે બુમ પાડી કહ્યું “હે રામ! હે કૃષ્ણ! અને હે યાદ! તમારામાં તાકાત હોય તે આ રુકિમણીને પાછી લેવા આવજે.” તુર્ત શા ધનુષ્ય સહિત કૃષ્ણ પાછળ દેડયા. અને તેમની વહારે તેમનું સન્ય પણ આવ્યું. યુદ્ધ થયું. પ્રદ્યુમ્ન કૃષ્ણને શસ્ત્ર રહિત કર્યા છતાં કૃષ્ણની જમણી આંખ ફરકતી રહી, આથી કૃષ્ણ બલભદ્રને કહ્યું “ભાઈ! શસ્ત્રહિત બ છું, લશ્કર ભાગવા માંડયું છે. છતાં આવા અનિષ્ટ પ્રસંગે મારું જમણું નેત્ર તેમ ફરકે છે. તેવામાં નારદ વચ્ચે આવી બોલી ઉઠયા હે કૃષ્ણ! આ નથી કેઈ દેવ! કે નથી કેઈ વિદ્યાધર! આ તે છે તમારે પુત્ર પ્રદ્યુમ્ન! તેણે તમને બતાવ્યું કે બાપ કરતાં બેટા સવાયા!” કૃષ્ણ ભેટી પડેયે પ્રદ્યુમ્ન નમી પડયે. નગરમાં લગ્નના ઓચછવને બદલે પ્રદ્યુમ્નને પ્રવેશ મહત્સવ ઉજવાયે. .
(૩) - દુર્યોધન કૃષ્ણની સભામાં ઉભે થયે અને કહેવા લાગ્યા કે “હે સ્વામી! મારી અને તમારી બન્નેની લાજ જાય છે. લગ્નના કાસર મારી પુત્રી અને તમારી પુત્રવધુને કઈ
For Private And Personal Use Only