________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રઘન ચરિત્ર
૨૨૧ તેને કહ્યું કે “તે લક્ષ્મીવતીના ભાવમાં કૌતુકથી મયૂરના ઇંડાને રંગ્યાં હતાં. મયૂરી રંગેલાં ઈંડાને ઓળખી ન શકી. તેથી તેને ધ્રાસકે પડયે પણ વરસાદથી ઈડાં ધવાયાં ત્યારે સેળ ઘડી બાદ તેણે પોતાનાં ઈંડાં ઓળખ્યાં. આમ પૂર્વભવમાં મયૂરીને સોળ ઘડીના કરાયેલા વિરહે તને પુત્રને સેળ વર્ષને વિરહ નિપજાવ્યો છે. રુકિમણી ત્યારબાદ પ્રભુભક્તિમાં લીન બની અને વિચારવા લાગી કે “કુતુહલથી કરેલું પાપ પણ સેંકડે ગણું વૃદ્ધિ પામી જીવ ન ભેગવે ત્યાં સુધી છુટતું નથી.”
(૨) સેળવર્ષ બાદ ભાનુકના લગ્ન આરંભાયાં. દ્વારિકામાં ચારે બાજુ આનંદ આનંદ વ્યાપી રહ્યો છે. માત્ર રૂકિમણીની આંખે આંસુથી ઉભરાઈ રહી છે. આંસુ સાથે તે બેલી ઉઠી મારે પ્રદ્યુમ્ન પુત્ર હતું. આજે તેનાં લગ્ન હતા અને મારે પુત્ર આજ દુર્યોધનની કન્યાને પરણત, પણ હું પુત્ર વિનાની બની અને તે કન્યાને સત્યભામાને પુત્ર ભાનુક પરણશે. અને શરત મુજબ મારે કેશ ઉતારી સત્યભામાને આપવા પડશે. પુત્ર અને પતિવાળી. છતાં હું શભા વિનાની બનીશ.” આજ અસ્સામાં એક બ્રાહ્મણ બટુકમુનિ રુકિમણી પાસે આવ્યો અને કહેવા લાગ્યો હું સળવર્ષને ભૂખ્યો છું મને કાંઈક ખાવા આપ.” રુકિમણું બેલી “મેં વરસનું તપ સાંભળ્યું છે સેળ વરસનું તપ તે મેં ક્યાંય સાંભળ્યું નથી.” તે બેયો જન્મથી મેં માતાનું દૂધ પણ પીધું નથી. હું બહુ ભૂખ્યો છું તારી પાસે જે હોય તે આપ.” રૂકિમણી બેલી મારી પાસે લાડુ સિવાય કાંઈ નથી.” તે બોલ્યો “જે હોય તે આપ.” રુકિમણીએ કહ્યું “આ લાડુ કેશવ સિવાય કોઈને પચે
For Private And Personal Use Only