________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨ ૦
ચમત્કારિક ઋદ્ધિ પ્રદ્યુમ્ન ચરિત્ર
યા
ને
શ્રીકૃષ્ણને રુકિમણીથી એક પુત્ર થયો. તેનું નામ પ્રધુમ્ન રાખ્યું. અને સત્યભામાને જે પુત્ર થયે તેનું નામ ભાનુક રાખ્યું. પ્રદ્યુમ્નનું તેના પૂર્વભવના વૈરી ધુમકેતુ દેવે જન્મતાં જ નહરણ કર્યું. અને વૈતાઢય પર્વત ઉપર ભૂતારમણ ઉદ્યાનમાં તેને એકલે મુકો. તેવામાં ઉપરથી જતા કાલસંવર વિદ્યાધરનું વિમાન આકાશમાં અટકયું. તે નીચે ઉતર્યો અને તેણે પ્રદ્યુમ્નને લઈ પોતાની પત્ની કનકમાળાને આપે. કનકમાળાએ તે પુત્રને પિતાના પુત્રની પેઠે ઉછેરી મેટ કર્યો.
રૂકિમણું પુત્રના હરણથી બેભાન થઈ. તેણે ખાવાનું પીવાનું સર્વ છેડી દીધું. પુત્રને મેળવવા તેણે ઘણું ફાંફાં માર્યા. પણ કઈ જગ્યાએ પત્તો ન લાગ્યો. આ પછી શ્રીકૃષ્ણ નારદને તેને પત્તો મેળવી લાવવા કહ્યું. નારદે બધે તપાસ કરી પણ પત્તો ન મળવાથી તેણે શ્રી સીમંધર સ્વામિને પૂછ્યું “હે ભગવન! રુકિમણીને પુત્ર હાલ કયાં છે?” ભગવાને કહ્યું
તે ધૂમકેતુ દેવથી હરણ કરાયો છે. અને હાલ કાલસંવર વિદ્યાધરને ત્યાં છે. અને તે સેળવર્ષ બાદ રૂકિમણને મળશે.” નારદે આ સમાચાર શ્રી કૃષ્ણને અને રુકિમણીને આપ્યા. તેમજ રૂકિમને ભગવાન પાસેથી સાંભળેલા વૃત્તાન્ન મુજબ
For Private And Personal Use Only