________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મધુરાજા
૨૧૯
સેવનથી થનારાં નરકનાં દુ:ખા તેની આગળ ભમવા લાગ્યાં. સ્ત્રીને દેહ દુ ધમય ભાસવા લાગ્યા. અને પેાતાની પૂર્વની ઘેલછા ધાટે શરમ ઉપજી.
આ અરસામાં એક તપસ્વી મુનિવર ત્યાં પધાર્યાં. રાજાએ પશ્ચાતાપપુર્ણ હાથે અને શુદ્ધ ભાવથી તેમને પડિલાભ્યા. મુનિ વહારીને ગયા અને ઘેાડીવાર થઈ ત્યાં રાજાએ તેમને કેવળજ્ઞાન થયું તે સમાચાર જાણ્યા.
મધુ રાજા વંદન કરવા ગા. મુનિની દેશના શ્રાવક અને સાધુધમય સાંભળી મધુ અને કૈટલે ભાગવતી દીક્ષા સ્વીકારી. ઇન્દ્રપ્રભાએ પણ પરમપાવન પ્રવજ્યાને સ્વીકારી. ત્રણે જણાએ સુંદર ચારિત્ર પાળ્યુ ત્રણે સ્વર્ગે સ ંચર્યાં. મધુ સ્વર્ગથી ચ્યવી પ્રદ્યુમ્ન થયા. કૈટભ શાંબ થયે અને
ઇન્દ્રપ્રભા કમલમાળા થઈ.
હેમરથ રાજા થાડા વખત ગાંડા તરીકે રખડયા અને અનાથ કુતરાના માતે મરી થાડા ભવ કરી માળતપ કરી ધૂમકેતુ નામે દેવ થયા.
આ હેમરથ એ મધુના પૂર્વાંભલના પિતા અને ઇન્દ્રપ્રભા એ મધુની પૂભવની માતા. પૂર્વ સ્નેહે હેમરથને મધુમાં શંકા ન લાગી અને ઇન્દ્રપ્રભાના તિરસ્કાર લાંખે વખત મધુમાં ન ટકર્યેા.
પ્રદ્યુમ્નને પૂર્વભવ પરદારા સેવન ન કરવા ઉપર સારા પ્રકાશ પાડે છે.
For Private And Personal Use Only