________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારાજા
૨૫
બીજે દીવસ થયે. ઈન્દ્રપ્રભાને પહેલા દીવસે જે પશ્ચાતાપ અને વસવસે હવે તે ગયે. તેણે માન્યું કે મેં હેમરથને ના પાડી હતી છતાં તે ન સમયે તે આ સંબંધમાં કેઈ દેવીસંકેત હશે.
ગઈકાલ ધ્રુજતી તિરસ્કારતી અને દુર રહે હે મધુ રાજા પકારતી ઈન્દ્રપ્રભા આજે હાવભાવથી મધુને પ્રસન્ન કરતી, મનામણા કરતી સર્વ રાણીઓની પટ્ટરાણી બની બેઠી.
મધુ રાજા પણ કઈ વાર વનનિકુંજમાં, તે કઈવાર ગિરિના શિખર ઉપર, તે કઈવાર વાવડીઓમાં ઈન્દ્રપ્રભા સાથે ભેગવિલાસ કરતા પિતાને સમય વિતાવવા લાગ્યા. ઇન્દ્રપ્રભા હેમરથને ભૂલી ગઈ અને મધુ ઈન્દ્રપ્રભા પારકા પુરૂષની સ્ત્રી હતી તે વાત વિસરી ગયે.
(૭) “રાજન ! આપ ભેળા. સ્ત્રીએ આપને ઘણું ઘણું સમજાવ્યું છતાં ન સમજ્યા આપે આ બાજુ અધ્યા છેડી અને તેજ રાતે મધુરાજાએ રાણીને બળાત્કારે તેના અંતઃપુરમાં દાખલ કર્યા. અબળાનું શું ગજું ? ધ્રુજતા હૃદયે અધ્યાથી આવેલા સેવકે હેમરથને કહ્યું.
હેમરથને આ વાત પ્રથમ સાચી ન લાગી તેણે ગંભીર થઈ પુછ્યું “સાચું કહે, શું ઈન્દ્રપ્રભા ઉપર મધુરાજાએ બળાત્કાર કર્યો.”
હા મહારાજ! ઈન્દ્રપ્રભા મધુરાજાની પટરાણી બની? આ સાંભળતાં હેમરથ મુછ ખાઈ જમીન ઉપર પડયે. વાયુ અને પાણીનો છંટકાવ બાદ મુછ વળતાં લાલ આંખ અને
For Private And Personal Use Only