________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક
માળ
ભ્રકુટી ચડાવી તેણે કહ્યું ‘સેનાપતિ! સૈનિકાને તૈયાર કરે. અયેાધ્યાને લુટા, દગાખેર મધુને બાંધી હાજર કરે.’
સૌ મુગા રહ્યા. રાજાના બકવાદ વચ્ચે તે ભાન ભૂલ્યે તેણે ખાવુ છેડયું રાજ્ય છેડયુ અને રાજ્યભવન છેડયું. ઇન્દ્રપ્રભા ! ઈન્દ્રપ્રભા ! રટતા કેાઇવાર કુવાના કાંઠે કોઇ સ્ત્રીને દેખી ધસતા તે કાઇ વાર પક્ષીઓની સાથે વાત કરતા અને ઇન્દ્રપ્રભાની ખબર પુછતા.
હેમથ કોઇવાર ખડખડ હુસે છે તેા કેાઇવાર લાકડી લઇ કુદાકુદ કરે છે તેા કેાઈવાર પાકે પોકે રડે છે.
ખમા ખમા પેકારાતા અને જેના શબ્દે અમાત્યે અને ભલભલા ચમરબંધીઓ ધ્રુજતા તે હેમરથ છોકરાઓના ટાળે ટોળાંએ ઘેરાયેલા શેરીઓમાં ગાંડા થઇ ઘૂમે છે.
મંત્રીઓએ રાજનુ સુકાન સંભાળ્યું. રાજાનું ગાંડપણુ દુર કરવા ઘણા ઘણા પ્રયત્ન કર્યાં પણ ઇન્દ્રપ્રભા વિના તે શાંત થાય તેમ -ન હતુ અને ઇન્દ્રપ્રભાને મધુ પાસેથી મેળવવી તે તેમના ગજા મહારની વાત હતી. આથી સૌએ ઉપેક્ષા કરી.
હવે હેમરથ મહિનાના મહિના સુધી રાજ્યભવને ન આન્યા અને ફરતા ફરતા અચેાધ્યા પહોંચ્યા.
( ૮ )
ઇન્દ્રપ્રભાના મહેલની ગામે બેઠેલી ધાવે દુરથી અયાકયામાં એક ગાંડાને દેખ્યા. તે કુવે પાણી ભરતી સ્ત્રીએ પાસે પહોંચ્યા અને ઇન્દ્રપ્રભા ! ઈન્દ્રપ્રભા ! ખેલતા દરેક સ્ત્રીને જોતા લાફેાથી ટીપાત અને તિરસ્કારાતા જાયે. ધાવે
For Private And Personal Use Only