________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મધુરાજા
૨૧૩
ના નાથ! આ પ્રીતિ ભક્તિગર્ભિત નથી પણ કામીની સાધનાનું પ્રથમ પગથાર છે.
ઇન્દ્રપ્રભાએ અને શુકનાએ ઘણુ ઘણુ વાર્યા છતાં સ્નેહરાગે ખંધાયેલે ઉંમરથ સાચું કાંઈ ન સમજ્ગ્યા અને થાડા પરિવાર સુકી તે વટપુર ગયા.
( ૬ )
ઇન્દ્રપ્રભા! હેમરથ રાજા ગયા તે ખરા પણુ મિત્ર મધુરાજા ઉપર તેમણે પાછે સંદેશા મેકલ્યો કે મહારાણીને તુ મેકલા અને ખીજું પણ ઘણુ ઘણું કહેવરાવ્યુ છે. તમે રાજમહેલે પધારો તા મધુરાજા વિસ્તર સંદેશ કહેશે અને આપને આપવાનાં ભેટણાં આપી કાલે તમને મેાકલી આપશે.’ આંખ નચાવતાં દુતીએ ઇન્દ્રપ્રભાને કહ્યુ
ઇન્દ્રપ્રભા સમજી ગઈ કે મધુની બુદ્ધિ ફ્રી છે. પણ હું ના કહીશ તે રાષકરશે હા કહી જઇશ તે! મારૂ પતિવ્રતાપણુ ભયમાં મુકાશે. શું કરું? કયાં જાઉં ? મૂઢ પતિને મેં ઘણું કહ્યું પણ તે કાંઈ ન સમજ્યા. નિઃશાસ નાંખી ‘સારૂં' કહી તે દુતી સાથે ચાલી.
ઈન્દ્રપ્રભાને દુરથી આવતી દેખી મધુને જીવમાં જીવ આવ્યે અને તે રાજમહેલના સાતમે માળે ચઢી બેઠા.
ક્રુતી રાજમહેલે આવી અને કહ્યું ‘ધ્રુવિ! ચાલે ઉપર મધુરાજા તમારી રાહ જોઇ ઘરેણાના ઢગ પાસે બેઠા છે.’
ઇન્દ્રપ્રભા મૂઢ ખની દુતી સાથે એક પછી એક નિઃ. સરણી ચડતી ગઇ પણ જાણે તે કઇ એક પછી એક અંધાર પેટાળમાં ઉંડે ઉતરતી જતી હોય તેમ તેને લાગ્યું.
For Private And Personal Use Only