________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૨
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫)
હેમરથ અને કેંદ્રપ્રભા અયાધ્યા પહોંચ્યા. મધુરાજાએ સવિશેષ સત્કાર કર્યાં. સુદર આવાસ આપ્યું અને વસ ંતત્સવ મુખ આનંદભેર ઉજવ્ચે.
મથુરાન
વસતાત્સવ બાદ બધા રાજા પરિવાર સાથે પેાતાની રાજધાની તરફ વિદાય થયા. મધુરાજાએ હેમરથને ખુખ આગ્રહથી શકયા. હેમરથ મલકાયા અને મનમાં માનવા લાગ્યે શુ મિત્રને પ્રેમ! પણ ઇન્દ્રપ્રભાની શંકા તે દૃઢ ને દૃઢ થતી ગઈ.
એક વખત હેમરથ ઇન્દ્રપ્રભા પાસે આવ્યે અને કહેવા લાગ્યા ‘ઈન્દ્રપ્રભા! હું વટપુર જાઉં છું. તું ચાર દીવસ પછી મિત્ર મધુ તને ભેટણાં આપી મોકલે ત્યારે આવજે.’
‘ના, નાથ! હું સાથે આવીશ મારે તેનાં ભેટણાં નથી જોઇતાં કરગરતાં ઇન્દ્રપ્રભાએ કહ્યું.
‘ઇન્દુપ્રભા ! તું ભાળી છે. મિત્રે તારા દાગીના કરાવ્યા છે અને તે તૈયાર નથી. હું મુકી અહિં કયાં સુધી રોકાઉ’
For Private And Personal Use Only
માટે ઘણા રાજ્ય સુનું
નાથ! તમને રાજ્ય સુનું મુકવું પાલવતુ નથી અને શ્રી સુની મુકવી પાલવે છે. તમારા ગયા પછી તમે માને છે તે તમારા દુષ્ટ મિત્ર મારૂ શિયળ લુટશે તે કાણ મને ખચાવશે?”
• પ્રિયે! તારી શકા ખાટી છે. આપણા ઉપર તે વધુ સ્નેહ રાખે છે તે આપણે પૂર્વે કરેલી તેની ભક્તિના પ્રતાપ છે.”