________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મધુરજ
૨૧૧
બધા રાજાઓને વસંતોત્સવમાં સ્ત્રીઓ સહિત આપણું મેમાન બનાવીશું. તેમાં હેમરથ રાજા પણ ઈદ્રપ્રભા સાથે આવશે. અહિં આવ્યા પછી બધું ઠીક થઈ રહેશે.
રાજાને વિશ્વાસ છે. આશાના તંતુએ મગજમાં સ્થાન સ્થાપ્યું અને ઈલેકટ્રીકની એક ચાંપથી બધા દિવાઓ સળગી ઉઠે એમ મંદ પડેલ બધી નસોમાં જાગૃતિ આવી.
(૪) ઈદ્રપ્રભા ! મિત્ર મધુરાજાને પત્ર છે. તેમાં તે લખે છે કે “મિત્ર! તમારી કરેલી ભક્તિ મને બહુ યાદ આવે છે. વસંતેત્સવ ઉપર મેં બધા રાજાઓને સ્ત્રી પરિવાર સાથે
લાવ્યા છે. તમે પણ જરૂર આવશે. તમે મારા પરમ મિત્ર છે. શું એને ભાવ! પ્રિયે આપણે જરૂર જવાનું, તારે આવવું પડશે !'
“નાથ! તમે બહુ સરલ છે. મને આમાં કપટની ગંધ આવે છે અને લાગે છે કે મેટો નાના ઉપર ખુબ આદર રાખે તેમાં કોઈને કોઈ અગમ્ય સ્વાર્થ છુપાયા વિના ન હોય. આ૫ એલા જાઓ. મને લઈ જશે તે હું અને આપ બને દુઃખી થઈશું. મધુરાજાના સનેહ આમંત્રણમાં મને વિકારની ગંધ લાગે છે.” સંકેચાતા છતાં સુસ્પષ્ટ અક્ષરે નીચું મુખ રાખી ઈંદ્રપ્રભાએ કહ્યું. - “દેવિ! શુદ્ધ પ્રેમમાં શંકા ન હોય. મધુરાજા તે તે મારે ના ભાઈ છે. તેને ત્યાં તે તારા જેવી હજારો દાસી છે. તે તારા ઉપર લેભાય તે ન માનવા જેવું છે.”
For Private And Personal Use Only