________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મરાજા
માળરાજા
નગરવાસીઓએ અયેાધ્યા શણગારી પેાતાના દેશદેશ સાધી નગરમા પ્રવેશ કરતા હેાવાથી સૌના હૃદયમાં હુ માતા નહાતા. લેટણાના ઢગના ઢગ રાજા આગળ થયા. ડગલે અને પગલે સ્રીએ અક્ષત અને સાચા માતીઓથી રાજાને વધાવતી હતી.
૨૦૯
આખું નગર આનંદને હિલેાળે ચડયુ હતુ પણ માત્ર મધુરાજાનું મુખ ખિન્નતાથી છવાયુ' હતું તેના ક્રોધ મત્રિ ઉપર અને સેનાપતિ ઉપર માતા નહાતા. તેણે અમાત્યને આલાન્યા અને કહ્યું કે હું પાપી મ'ત્રિવર ! મે' તમારૂ’શુ અગાડ્યું હતું કે વટપુર ન જતાં સમગ્ર સૈન્યને અધ્યામાં લાવ્યા.
፡
મંત્રીએ ગ ંભીર વદને કહ્યું ‘રાજન! મને કશી ખબર નથી. સૈન્યનું વહન કરવાનુ સેનાપતિને હાથ હતુ.”
રાજાએ તુ સેનાપતિને ખેલાવ્યે અને !હ્યું કે કેમ લશ્કર વટપુર ન લઈ જતાં અહિં લાવ્યા ?
‘રાજન! રાત્રિના સમયે ખ્યાલ ન રહ્યો. આટલી ભૂલ માફ કરો. ફરી આવી ભૂલ નહિ થાય.’ સેનાપતિએ ભય પામતાં અટકાતા સ્વરે કહ્યું.
For Private And Personal Use Only
રાજાના હવે કાંઇ ઉપાય રહ્યો નહિ. રાજા નથી કાઈ સાથે ખેલતા, નથી ખાતા, નથી ઉંઘતા કે રાજ્યકાજમાં કશે। નથી ભાગ લેતા. દીવસે દીવસે તેનુ શરીર ક્ષીણ થવા લાગ્યુ તાવ લાગુ પડયા. સ્વપ્નામાં બેસતાં ઉઠતાં શ્વાસશ્વાસમાં સર્વત્ર ઇંદ્રપ્રભા. અને તે નહિ મળે તેમ હાવાથી ૧૪