________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મરાજ
૨૦૭
રાજાએ દુઃખભર્યા હૃદયે કહ્યું “મંત્રિ! હું શું કહું? કહેતાં જીભ ચાલતી નથી પણ કહ્યા વિના તમને ખબર પણ શું પડે? મારા અંતઃપુરમાં ઘણી સ્ત્રીએ છે? પણ આ ઈદ્રપ્રભાની તેલે એકે આવે તેમ નથી. જે આ ઈદ્રપ્રભા મારી સ્ત્રી થાય તેજ હું જીવી શકું તેમ છું.”
“રાજન ! આ તે હેમરથરાજાની પરણેલી સ્ત્રી. એના ઉપર હાથ નાંખતાં ઈજજત કઈ રીતે રહે! અને આ વાતની શત્રુને ખબર પડશે તે આપણું બધું વેરવિખેર થશે.” લજજા અને ભયથી ધ્રુજતાં મંત્રીએ કહ્યું.
“મંત્રિ! રાજ્ય કાલે જતું હોય તે આજે ભલે જાય. ઈજજતની મારે ખપ નથી. મારે જોઈએ ઈદ્રપ્રભા ! મંત્રીજી તમે મને ખાટે ડર આપી ડરાવે નહિ. મારા મનની વાત જાણી લીધી અને હવે કહે છે કે બને શી રીતે ?” રાજાએ રીસાતાં આક્રોશપૂર્વક કહ્યું.
બુદ્ધિશાળી મંત્રીએ ગળે થુંક ઉતારતાં યુક્તિ શોધી કહ્યું “રાજન્ ? એમ કરે. આપણે હાલ પ્રયાણ કરીએ અને વળતાં હું આપને કેઈ યુતિથી ઈંદ્રપ્રભા મેળવી આપીશ.”
“મંત્રીજી એમ બકાવવાની વાત ન કરે. સોગંદ ખાઈને કહે કે હું જરૂર વળતાં દ્રપ્રભા તમને અપાવીશ. તે હું આગળ પ્રયાણ કરૂં” એમ રાજાએ પોતાને નિશ્ચય જણાવ્યું.
મંત્રીએ કહ્યું “રાજન ! મારું વચન છે કે વળતાં ઈદ્રપ્રભા આપને અપાવીશ.”
લશ્કરે પ્રયાણ કર્યું અને ભીમરાજાની નગરની આસ
રીસાતાં ગાળી મીરા આવી ભ મળવી
For Private And Personal Use Only