________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અગ્નિભૂતિ અને વાયુભૂતિ બેલ્યા જીવિતદાન આપનાર હે મહાત્મા હવે અમને ધર્મદાન પણ તમે આપે.
રાજાએ, બે વિદ્વાન યુવાન બ્રાહ્મણેએ, તેમના માતા પિતાએ અને અનેક લેકોએ મુનિ પાસે સમકિત સહિત આર વ્રત ઉચ્ચર્યા
( ૩ )
એક વખત જૈનધર્મ અને જૈન મુનિની નિંદા કરનાર અગ્નિભૂતિ અને વાયુભૂતિ હવે મહા શ્રાવક બન્યા તેમની બ્રાહ્મણી વિદ્યા જેનીવિદ્યા રૂપે પરિણમી. હિંસામૂલક ક્રિયાકડે અહિંસામૂલક તપત્યાગમાં ફેરવાયાં. પણ તેમના માતાપિતાને તે ભાવના લંબે વખત ન ટકી અને પુત્રને શિથિલ કરવા તે ઘણું મથ્યાં પણ દઢ સમકિતજ્ઞાની પુત્રેએ તેમને કહ્યું “ષિઘાતનું ફળ વધ બંધ હેય પણ અમને તે સારામાં પરિણમ્યું. આ ભવને તે અમારે વધ અટક પણ ભવાંતરે માં પણ પાપથી થનારે અમારે નાશ અટકયે.”
સારી ભાવનાથી તે બને મૃત્યુ પામી દેવલોકે ગયા. અને માતાપિતા મૃત્યુ પામી ધમઉદ્વિગ્નપણથી નરકે ગયાં
शास्त्राभ्यासकरो मो विपक्षोऽपि बरो भुवि हितकर्ता परं नूनं माभून्मूखों जनः क्वचित् ॥१॥
શાસ્ત્રના અભ્યાસી મનુષ્ય શત્રુ હોય તો પણ સારે પણ હિતભાવનાવાળે મૂર્ખ સારે નહિ..
For Private And Personal Use Only