________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૦
અનિભૂતિ અને વાયુભૂતિ
આ તે ગઈ કાલના અપમાનને બદલે લેવા નીકળી પડયા છે. ત્યાં ત્રીજાએ ઉમેર્યું “બદલે તે એમને સારો મળે કાલે છેડાએ જાણ્યું હતું આજે આખું ગામ તેમને ઓળખશે.”
જોતજોતામાં માણસની ઠેઠ જામી, ગામને રાજા પણ ત્યાં આવ્યો અને રેતાં રોતાં અગ્નિભૂતિ અને વાયુભૂતિનાં માબાપ પણ ત્યાં આવ્યાં.
બધાના દેખતાં યક્ષ રાજા ઉપર દોડ અને કહ્યું
જ્યાં આવા વિઘાતક પાપીઓ વસતા હોય તેને જે શિક્ષા ન કરે તે રાજાજ શિક્ષાને યોગ્ય છે.
યક્ષને પગે લાગી રાજાએ કહ્યું “યક્ષરાજ ! મારે અપરાધ નથી ગઈ કાલે વાદ થયો હતો અને તેથી આ ચંડાલે ઋષિને ઘાત કરવા આવ્યા તે હું મુદ્દલ જાણતો નથી.”
યક્ષ પાછો ફર્યો અને લેકે સમક્ષ બને બ્રાહ્મણને મારવા દેડયે ત્યાં મુનિએ “સબુર ! સબુર !” કહી રેક એટલે તે બે
ઋષિઘાતી પાપીઓને શિક્ષા કરતાં મને મુનિવર ન રેકે. પાપીઓને પાપની શિક્ષા મળવી જ જોઈએ.”
“યશરાજ આજને પાપી આવતી કાલે મહાપુરૂષ શું નથી બનતે? આ આજે ભલે ઘાતકી જેવા બન્યા હેય પણ આ બન્ને કૃષ્ણ વાસુદેવના પ્રદ્યુમ્ન અને શાંબ નામના પુત્ર થશે. નેમિનાથ ભગવાન પાસે દીક્ષા લેશે, તેઓ તરશે અને અનેકને તારશે.” - અગ્નિભૂતિ અને વાયુભૂતિ મુનિને ચરણે પડયા. અને
For Private And Personal Use Only