________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અગ્નિભૂતિ અને વાયુભૂતિ આવ્યા અને બેલ્યા “મુનિ મહાત્મન શું આ બાળક સેંગ નથી”
ના.”
મુનિએ મુંગા બાળક તરફ મુખ રાખી કહ્યું.
પ્રવરપુરૂષ પ્રવર! જીભ ઉઘાડ. પૂર્વભવને વ્યવહાર આ ભવમાં કામને નથી. જે પૂર્વભવના વ્યવહારને આ ભવમાં ગણવામાં આવે તે ઠેર ઠેર માતા પિતા બાંધવ અનેક સંબંધે જશે અને જ્ઞાનીની તો જીબાજ બંધ થઈ જાય.”
પ્રવરે જીભ ઉઘાડી અને ટેળામાં ઉભેલા પિતાને પગે પડી કહ્યું “પિતાજી હું જીભવાળ છું. મુનિએ કહ્યું તે સત્ય છે. મેં તમને સમજ્યા છતાં દુઃખી કર્યા તેને અપરાધ ક્ષમજે અને મારા કલ્યાણ માટે આ સાધુને શરણે જવા દે.”
ત્યાં એક જણ પ્રવરને ઘેરથી ધમણ લઈને આવ્યા અને પ્રવરને બતાવતાં કહ્યું કે શિયાળના બે બચ્ચાંની ધમણ આજને?
પ્રવરે કહ્યું “હા આજ ધમણ! અને હું પણ એજ પ્રવર કે જે મરીને પુત્રવધુની કુક્ષિએ જ અને લોકોમાં મુંગા તરીકે આજ સુધી પ્રસિદ્ધ છું. '
પિતા વિગેરે રડી પડયા અને બેલ્યા “પુત્ર! છતી જીભે તે અમને આજ સુધી દુઃખી કર્યા અને હવે અમારે ત્યાગ કરી શા માટે વધુ દુઃખી કરે છે?”
For Private And Personal Use Only