________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૬
www.kobatirth.org
C
જો ત્યારે તમે સાંભળે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અગ્નિભૂતિ અને વાયુભૂતિ
J
આ ગામમાં એક પ્રવર નામે બ્રાહ્મણ હતા. તેના ખેતરમાં એક શિયાળે એ બાળકને જન્મ આપ્યું. એક વખત પ્રવર કેટલાક નાકરાને લઈને ખેતરમાં ગયે. ત્યાં મુશળધાર વરસાદ વરસ્યો. પ્રવર નાકરે। સાથે બધુ પડતુ મુકી ઘેર નાચે. વરસાદ સાત દીવસ સતત વરસ્યા પછી શાંત પડચે ત્યારે પ્રવર ખેતરે ગયા તા હળ કયાંક અને સમાલ કયાંક પડેલા. એક માજી તેણે વરસાદથી ભીંજાયેલ ચામડાના દેરડાને અડધાં કરડેલાં જોયાં અને મોંઢામાં દોરડાં સાથે મરેલાઁ એ શિયાળના બચ્ચાંને જોયાં. પ્રવરને ક્રોધ ચડચે તેણે તે બે બચ્ચાના મૃતક ચમારને આપી ધમણુ કરાવી.
હે યુવાન બ્રાહ્મણા! તમે જાતિનું અભિમાન રાખેા છે પણ તમે બન્ને પૂર્વભવમાં તે શિયાળનાં બે બચ્ચાં હતા કે જે ચામડાનું દોરડું કરડી મૃત્યુ પામી આ ભવે બ્રાહ્મણ્ પુત્રા થયા. અને આ સામે ઉભેલા મુ ંગા બ્રાહ્મણના કરે છે તેજ ગતભવમાં પ્રવર બ્રાહ્મણ હતા.
લેાકેાએ કહ્યુ ‘મુનિરાજ ! પ્રવર તેા આ ઠેકરાને દાદ થાય. અમે ખરાખર જોયેલે.’
cr
પ્રવર મૃત્યુ પામી પુત્રવધુની કુક્ષિમાં ઉત્પન્ન થયા. તેણે તેનુ ઘર મ્હાર બધું જોયુ અને તેને જાતિસ્મરણુજ્ઞાન થયું. તે વિચારવા લાગ્યા કે ‘હેકરાની વહુને મા કઇ રીતે કહું અને છેકરાને માપ કેમ કહીને કેમ ખેલાવું? જીભ છતાં તે મુ ંગે! રહ્યો અને તમે તેને બધા મુ ંગા. છેકરા સમજો છે.” લેાકેાને રસ પડયા. ધીરે ધીરે તે મહારાજ પાસે નજીક
For Private And Personal Use Only