________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
જાતિનું અભિમાન અગ્નિભૂતિ અને વાયુભૂતિ
યાને
મ અને જમાડયા . મારી
(૧) શાંબ પ્રદ્યુમ્ન ચરિત્ર
પ્રથમ અને દ્વિતીયભવ શાલિગ્રામ નામનું એક ગામડું હતું. ત્યાં સોમદેવ નામને બ્રાહ્મણ રહેતું હતું. તેને અનિલા નામે સ્ત્રી હતી. સંસાર સુખ ભોગવતાં તેમને અગ્નિભૂતિ અને વાયુભૂતિ નામના બે છોકરા થયા. બનને રૂપ રૂપના અંબાર અને સારા બુદ્ધિશાળી હતા. વેદમાં બંને જણા પારગામી નીકળ્યા.
એક વખત આ ગામને સીમાડે નંદિવર્ધન આચાર્ય સમવસર્યા. લેકના ટોળેટોળાં દર્શન માટે નીકળ્યાં. આ બે બ્રાહ્મણકુમારે એ લોકોને પુછયું “આ લેકેનાં ટેળાં નગર બહાર કેમ જાય છે. શું આજે કાંઈ મહોત્સવ છે?”
એક જણે કહ્યું “શું તમને ખબર નથી? ત્રણ જ્ઞાનધારક નંદીવર્ધન આચાર્ય સમવસર્યા છે.”
બન્ને કુમારને આ નામ સાંભળતાં ક્રોધ ચઢયે અને કહેવા લાગ્યા “શાના જ્ઞાનધારક? આ તે કોઈ મહાધૂત શ્વેતામ્બર આચાર્ય લાગે છે. ચાલે અમે પણ ત્યાં આવીએ
For Private And Personal Use Only