________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯ર
ઢનણમુનિ તેમ કૃષ્ણના પુત્ર ઢંઢણમુનિને ધૂળમાં લાડુને ચૂરો મેળવતાં ધૂળ ધાતાં માક્ષરત્ન મળ્યું. દેવેએ દેવદુંદુભિ વગાડી અને ચારે તરફ જયજયકારને પકાર કર્યો.
ઢંઢણમુનિ ભગવાન પાસે આવ્યા અને કેવળી પ. દામાં બેઠા. શુદ્ધ આહાર ગષણ પણ કેવલ્યનું ધામ કેમ બની શકે છે તેને જગત્ આગળ આદર્શ રજુ કરતા આજે પણ તે ષિને
ઢંઢણુ ત્રાષિને વંદણુ હું વારીલાલ
ઉત્કૃષ્ટ અણુગાર રે હું વારીલાલ કહી જગત્ જેમના પૂનિત નામને સંભાળી પુનિત બને છે. पुफिफए फलिए तह पिउ-धरंमि तन्हा हा समणुबद्धा ढंढेण तहा विसढा, विसढा जह सफलया जाया ॥३९॥
અર્થ–પુષિત અને ફલિત-અદ્ધિ સિદ્ધિ સંપન્ન પિતા કૃષ્ણવાસુદેવનું ઘર છતાં દંઢણુકુમારે મુનિપણમાં તૃષા અને સુધા નિરંતરયણે એવી સહન કરી કે જે સહન કરેલી સુધા અને તૃષા કેવલ્યલક્ષ્મીને અપાવી સફળ થઈ.
(ઉપદેશમાળા)
For Private And Personal Use Only