________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઢ દ્રમુનિ
૧૧
મળ્યા પણ કૃષ્ણના બહુમાનથી વિણકે તમને નિર્દોષ આ
હાર વહેારાગ્યે.
ભગવત ત્યારે આમાં લબ્ધિ શ્રી કૃષ્ણની મારી તે નહિં જ ને ?
‘ખરાખર તારી નહિ.'
તુ ઢઢણુ અણુગાર આહારના પાત્રાંની જોળી લઈ નિર્જીવ સ્થાને આહાર પરઠવવા નીકળ્યા.
(૩)
દીવસેાના દીવસે સુધી ક્ષુધા તૃષાને હસતે મુખે સહન કરનાર ઢઢણમુનિ દ્વારિકા બહાર આવ્યા. નિર્દોષ ભૂમિ જોઇ ત્યાં ઉભા રહ્યા અને જોળીમાંથી લાડુ હાથમાં લઇ ચૂરે કરવા માંડયેા. ઢઢણુ લાડુના ચૂરા કરતા ન હતા પણ જાણે કપિંડના ચૂરેશ ન કરતા હેય તેમ તેની વિચારધારા આગળ ને આગળ વધી. પાંચસો પાંચસે માણસેાને ભેજન માટે અંતરાય કરનારા મેં પૂર્વ ભવે થાડાજ વિચાર કર્યાં હતો કે હું ભાજનના અંતરાય કરૂ છું. મારા હાથે ખાંધેલુ અંતરાય હું ન ભાગવુ તે કાણું ભગવે ? આમ ધીરે ધીરે આત્મપરિણતિમાં આગળ વધતા મુનિને શરીર ઉપર નિર્મા જાગ્યા અને તે શુકલધ્યાનમાં ઊંચે ચડયા. અંતરાયકર્મીને છેદતાં છેદતાં તેમણે ચારે ઘાતિકમ છેદ્યાં. આ બાજુ લાડુના ચૂરે પુરા કરી તેમણે ધૂળમાં રગદેવ્યે અને ખીજી આજી કર્માંના ચૂરા કરી કેવળ લક્ષ્મી મેળવી. કેાઈ ભાગ્યશાળી ધૂળધાયાને કચરો કુંદતાં સેનુ, મેાતી કે રત્ન જડે
For Private And Personal Use Only