________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઢઢણમુનિ લાવેલા નિર્દોષ આહારને તે લેતે નથી. તે તે કહે છે કે મારો અંતરાય તુટશે અને નિર્દોષ મળશે ત્યારેજ આહાર લઈશ.”
“ભગવા? શું આપને સંસર્ગ? રાજકુળમાં ઉછરેલ સુકમળ રાજપુત્ર પણ મુનિ થતાં કે દઢ નિશ્ચયી બને છે. ભગવંતના પ્રભાવને હૃદયમાં ઉતારતાં શ્રી કૃષ્ણ કહ્યું.
(૨) શ્રી કૃષ્ણ હાથી ઉપર બેસી દ્વારિકાના રાજમાર્ગમાંથી નીકન્યા સામે આવતા તપ કૃશ એક મુનિને દેખ્યા. શરૂઆતમાં તે શ્રી કૃષ્ણ મુનિને ન ઓળખી શક્યા પણ નજીક આવ્યા ત્યારે તેણે ઢંઢણમુનિને ઓળખ્યા. કૃષ્ણ તુર્ત હાથી ઉપરથી હેઠે ઉતર્યો. મુનિને ત્રણ પ્રદક્ષિણા દીધી અને વંદન કરી બોલ્યા “ભગવાન ! આપનું દર્શન એ મારા પરમ ભાગ્યની નિશાની છે. પણ મુનિ મૌન રહ્યા અને આગળ વધ્યા.”
કૃષ્ણ ફરી ફરી તેમના તપને અનુદતે આગળ ચાલ્ય અને મુનિ પણ આગળ વધ્યા ત્યાં એક વણિકે કૃષ્ણથી વંદાતા ઢઢણમુનિને જોઈ બહુ આદરથી મેદકે પડિલાલ્યા.
મુનિએ બરાબર આહારની ગવેષણ કરી અને નિર્દોષ આહાર માની લઈને ભગવાન પાસે આવ્યા.
હર્ષિત થતાં ઢઢણે અહાર બતાવતાં ભગવાનને કહ્યું ભગવંત ! ઘણું ઘણું દિવસે પછી આજે મને નિર્દોષ આહાર મળે તે મારું અંતરાય કર્મ હવે તુટયું ખરું ?” - ઢંઢણુ! આ આહાર તમારા અંતરાય તુટયાથી નથી
For Private And Personal Use Only