________________
Shri Mahavir Jain Aradhana Kendra
હે મુનિ
C
નથી ? ’
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ne
ભગવાન આમાં કયાંય ઢઢણુ અણુગાર કેમ દેખાતા
કૃષ્ણ ! તપસ્વીઓ તે ઘણુા પણ ઢંઢનુ તપ અને ધીરજ અતુલ. રાજ રાજ ભિક્ષાએ જાય છે છતાં તેને દ્વારિકામાંથી નિર્દોષ અહાર મળતે નથી. તે દ્વારિકામાં ભિક્ષા માટે ગયેલ છે.’
‘ભગવાન્ ! આવડી મેટી દ્વારિકામાં નિર્દોષ આહાર અધાને મળે અને એમને કેમ નહિ ?”
“ રાજન્ ! પૂર્વભવે તેણે આહારના અતરાય. કર્યો છે તેથી તેને આ ભવે આહારને અંતરાય થાય છે. ખીજાને અંતરાય નથી તેથી તેમને મળે છે કમની સત્તા અટલ અને અચૂક છે.’
“ કૃષ્ણ ! પૂર્વભવમાં ઢઢણુ પાંચસે ખેડૂતાના અધિકારી હતા. તે ખેડૂતને જમવાના વખત થાય એટલે દરેકને એકેક ચાસ વધુ ખેડાવી પછી છેાડે. ખેડૂતા નિસાસા નાંખી ખેડે પણ તેમના જીવ તે ખોરાકમાં. સમય વીત્યા અને આ અધિકારી જન્મ લેતાં લેતાં તારે ત્યાં જન્મ્યા પણ ખેડૂતાને કરેલ અંતરાય હવે તેને ઉદય આવ્યે છે. આથી બધાને નિર્દોષ આહાર મળે છે પણ તેને મળતા નથી. તેમાં તેનુ આંતરાય ક કારણુ છે. કર્મ તો બધાને ઉદય આવે પણ ઢઢણુના પુરૂષાર્થ અજબ છે. તે રાજ ભિક્ષાએ જાય છે અને નિર્દોષ આહાંર ન મળતાં જરા પણુ ગ્લાનિ ન આણુતાં ઉપવાસ ઉપર ઉપવાસ કરે છે. અને ખીજા મુનિએના
For Private And Personal Use Only