________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૬
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુઆહાર ગવેષણા
યાને
તેં ઢમુનિ
( ૧ )
“ભગવાન્ ! આપ પાસે અઢાર હજાર મુનિવરે છે. આ અધામાં સર્વશ્રેષ્ઠ ઉગ્ર તપસ્વી મુનિવર ક્રાણુ ? ” શ્રીકૃષ્ણ મહારાજાએ નેમિનાથ ભગવાનને દેશના બાદ આ પ્રશ્ન પુછ્યા.
ભગવાને કહ્યું કૃષ્ણ ! તપસ્વીએ તે ઘણા છે પણ આ બધામાં શ્રેષ્ઠ અને અણનમ તે ઢઢણુમુનિ છે.’
શ્રી કૃષ્ણને ઢઢણુનું નામ સાંભળતાં પૂર્વ સ્મૃતિ તાજી ચઈ. ‘ઢંઢા રાણીના આ એકના એક પુત્ર ખુબ સુકેામળ, વિલાસી અને સુખમાં ઉછરેલા તેણે નેમિનાથ ભગવાનની એકવાર વાણી સાંભળી અને તે પ્રતિએધ પામ્યા.
ઢઢણાએ અને મે ઘણું ઘણું સમજાળ્યે પણ ન સમન્યે અને દીક્ષા લીધી. ઉગ્ર તપ ત્યાગમાં એ એટલે બધા આગળ વધ્યા કે ભગવાન શ્રીમુખે તેને ઉત્કૃષ્ટા અણુગાર કહે છે.’ શ્રીકૃષ્ણને વાત્સલ્યને આનંદ જાગ્યા અને બધાં મુનિઓ ઉપર નજર નાંખી તેણે તેને શેાધવા પ્રયત્ન કર્યા પણ તેને ન દેખવાથી તેમણે ભગવાનને પુછ્યું.
For Private And Personal Use Only