________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈલાચીપુત્રકથા
દેહ ? શું ત્યાગ ? શું તેજ ? શું પ્રભાવ ? ધન્ય મુનિવર ક્યાં તમે અને કયાં પામર હું ?
હું ઐષ્ઠિકુળમાં જન્મ્યા, નટડીથી લેાભાયા, લાજ છેડી, મર્યાદા છેાડી, ગામેગામ નાચે.
अभिरूढो वसग्गो णिपवरं द केवलं पत्तो जो गिहिवेसधरो वि हु तमिलापुत्तं नम॑सामि
૧૮૭
થિંગ્ ધિશૂ વિષયારે જીવને ઇસ નટ પામ્યા વૈરાગ’ સંસારમાં નવનવા ખેલ કર્યા અને હજી હું વિષયની આશામાં ઘૂમી રહ્યો છું. ધન્ય છે આ મુનિવરને ? જે યે ચા કહેતાં લેતા નથી. આ તીવ્ર પશ્ચાતાપે ચાર ધાતિકનાં પડળ તુટયાં અને નટસ્ત્રીને લેવા ઝંખતા ઇલાચી કેવળ સ્ત્રીને પામ્યા. નટનાં વાંસડા દેરડાં બધુ અદૃશ્ય મન્યુ અને ત્યાં દેવરચિત સિંહાસન થયુ. ઘડી પહેલાંની નાની ખેલશાળા ધર્મસ્થાનક અન્યુ અને ઇલાચીકેવળીના ઉપદેશ સાંભળી ખેલથી રજિત થવા આવેલા લેકે ધ રજિત ખની ભિન્ન ભિન્ન ત્રતાથી ભાવિત થઇ પેાતાના સ્થાનકે પાછા ફર્યાં.
ધન્ય
For Private And Personal Use Only
વાંસના અગ્રભાગ ઉપર ચઢેલા ગૃહસ્થ વેપને ધરનાર ઈલાચીપુત્ર મુનિવરને દેખી પ્રુથળજ્ઞાન પામ્યા તેમને હું નમું છું.
આમ છેટે છેટે થયેલું પણ મુનિદર્શન ઇલાચીપુત્રને ભવતારક બન્યું તે સાક્ષાત્ મુનિપરિચય શુ કલ્યાણ ન કરે? ( ઋષિ મંડલવૃત્તિ )