________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈલાચીપુત્રથા
૧૫
(૩) બેન્નાતટ નગરમાં નટેએ પડાવ નાંખે. વાંસ ઠાકયા. પી ઈઈઈ અને ઢમ ઢમ ઢોલ વગાડવા માંડયા.
ગામ આખું ચેકમાં ભેગું થયું. વચ્ચે રાજાનું સિંહાસન મંડાયું. ઈલાચી જાડી ડગલી અને ચારણે પહેરી આગળ આવ્યું. રાજાને પગે લાગે અને ચપટી ધૂળ લઈ માથે ચડાવી જમીન માતાને પગે લાગી વાંસ ઉપર ચઢયે.
આજે ઈલાચીને હર્ષ માતે નથી તેની નેમ હતી કે રાજાને પ્રસન્ન કરીશ અને સારું ઈનામ મેળવીશ. પછી હું ન્યાતને જમાડીશ અને નટડીને ધામધૂમથી પરણીશ.”
આ દોરડાથી પેલે દેરડે કુદકા મારતે ઈલાચી દોડે છે તે વચ્ચે આકાશમાં ઉછળી પાછા દોરડા ઉપર સ્થિર થાય છે. કોઈવાર એક પગે દેરડા ઉપર ચાલે છે તે કોઈવાર કબાન લેતો લેતે દોરડા ઉપરથી પસાર થાય છે.
આખું નગર તાળેટીથી ઈલાચીને વધાવે છે અને તેનીચે ઉતરી રાજાને પગે લાગી દાન માગે છે. રાજા ઉંઘમાંથી ઝબકી બોલે તેમ કહે છે “નટરાજ ! તમે ખેલ સરસ કર્યો હશે. પણ મારૂં ચિત્ત વ્યગ્ર હતું. તમારો ખેલ જે નથી ફરી ખેલ કરો.”
ઈલાચી ફરી રાજાને નામે ધૂળ માથે ચઢાવી સડસડાટ કરતે વાંસ ઉપરથી દેરડા ઉપર કુદ્યો. નવા નવા ખેલ કરી લેકેના હૈયાંને રીઝવવા માંડે. પણ રાજાનું હૈયું રીઝાયું નહિ. રાજાનું મન ખેલ કરતાં ઘુઘરા બાંધી નાચતી નટડીમાં લેભાયું હતું. ચકર રાજા સમજી ગયે હતો કે
For Private And Personal Use Only