________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૦
પ્રશ્નકુમાર
એક માત્રામાટે જાય અને પાછા આવે. કોઇના પગ વાગે તે કાઇનુ ડંડાસણ વાગે, સંથારા રેતથી ભરાઇ ગયા. આખી રાત મેઘકુમારને ઉંઘ ન આવી. તેનુ' મન ચકડાળે ચડયુ. ‘ગઈ કાલ સુધી ખમા ખમા થતા હુ આજે ડૅમાં ખાઉં છું. જે મુનિએ મને આદરથી ખેલાવતા, હસીહસી વાતા કરતા, તે આજે મને શાંતિથી ઉંઘવા પણુ દેતા નથી. જગત્ આખુ વૈભવનું પૂજક છે. હું કાલ સુધી વૈભવી હતા. રાજપુત્ર હતા. આજે મે વૈભવ છેડયા એટલે કિ`મત વિનાના અન્યા. કાલ સવારે ભગવાન પાસે જાઉં અને કહું કે ભગવાન હું ઘેર
જઈશ.'
સવાર પડ્યું. ભગવાનને મેઘકુમારે વંદન કર્યું. ભગવાને મેઘકુમારને કહ્યું “મેઘ! તને રાત્રે ઉંઘ ન આવી અને તે ઘેર જવાને સંકલ્પ કર્યાં પણ તે તા કાલે સહ્યું તે કરતાં પણ આકરા પણા પરિષહ સહન કર્યાં છે. તે તું તીજા ભવમાં મેરૂપ્રભ નામના હાથી હતા. જે જંગલમાં રહેતા હતા તે જંગલમાં આગ લાગી. તુ નાચે. પણ અચાનક નદીના કીચ્ચડમાં સાયે। અને મૃત્યુ પામ્યા. ફરી પણ તું હાથીરૂપે જન્મ્યા અને જંગલમાં આમ તેમ ફરતાં તને જાતિસ્મરણ જ્ઞાન થયું. જંગલામાં દાવાનળ થાય છે અને તેમાં પશુપ’ખીને નાશ થાય છે. તેવું તે' અનુભવેલુ હોવાથી તે તેમાંથી ખચવા વૃવિનાનું એક ચેાજન પ્રમાણ મંડળ–સ્થાન બનાવ્યું. આ જંગલમાં પણ અચાનક દાવાનળ પ્રગટયા. જંગલમાંથી તુ અને નાના મેટાં સૌ પશુઆ વૈરિવરાધ ભૂકી એ માંડલામાં આવી એકઠાં થયાં. ચારે ખાજી અગ્નિની જવાળાઓ ભભુકી
For Private And Personal Use Only