________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૪
યશવર્મતૃપકથા
(૨) એક વખત અતિદુર્દમકુમાર ઘેડ દેડાવતે રાજમાગમાંથી પસાર થાય છે, તેવામાં તેણે ચાર ડગલાં છે. વચ્ચે વચ તુર્તાની વિયાયેલી એક ગાય વાછરડા સાથે દેખી. કુમારે ઘોડાની લગામ ખેંચી ઘેડાને ભાવવા પ્રયત્ન કર્યો પણ વેગમાં દેડતે ઘેડે અટકે તે પહેલાં તે તેને પગ વાછરડા ઉપર પડયે અને વાછરડુ તરફડવા લાગ્યું. કુમાર હેઠે ઉતર્યો વાછરડા ઉપર પાણી છટાવ્યું. પણ કોમળ વાછરડું ન બચ્યું. ગાય ધમપછાડા નાંખવા લાગી. આંખમાંથી આંસુઓ સારવા લાગી. કુમારને પોતાના કૃત્ય માટે પસ્તા થયે પણ હવે શું થાય? તેમ કહી તે રાજભવને ગયે.
ગાય તે પછાડે ખાય છે અને વાછરડાની આસપાસ ઘુમે છે. ઘડીક વાછરડાને સુંઘે છે તો ઘડીક સીગડાં ભરાવી ચારે પગે ઉછળે છે. લોકોનું ટેળું આ બધું ઉભું ઉભું જુએ છે તેવામાં પડખે ઉભેલા એકે ગાયને કહ્યું “ રાજા ન્યાયી છે. જા દરબારમાં અને માગ ન્યાય કે મારો વાછરડે રાજકુમારે મારી નાંખે.” (૩)
બપોરનો સમય હતો. રાજા રાજકાજથી પરવારી ભજન ઉપર બેઠે ત્યાં એક બે ત્રણ ચાર ઉપરા ઉપરી ઘંટાના રણકાર સાંભળ્યા. રાજાએ લીધેલ કેળીઓ પાછે મુકયે હાથ ધોયા અને બહાર આવ્યું તે ઘટના દેરડાને સીંગડાં ભરાવી ગાય ઢીચાઢીચ ઘંટના લેલકને પછાડતી હતી. રાજા બહાર આવ્યું ગાય પાસે ઉભે રહ્યો. ગાયે ઘંટ વગાડવે બંધ કર્યો.
રાજાએ કહ્યું “ગેમાતા! તમારો અપરાધ કોણે કર્યો છે?” ગાય કાંઈ બોલી નહિ પણ સીંગડાંથી માર્ગ બતાવતી ચાલી.
For Private And Personal Use Only