________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચાર
૧૨
અમને જોયા અને તેના હૃદયમાં ભક્તિ જાગતાં થનથનાટ ઉપજ્યે ને આ બંધન તેણે તેાડી નાંખ્યાં. પણ
न दुकरं वारणपासमोअणं गयस्स मत्तस्स वर्णमि रायं जहाउ अक्का बलिएण तंतुणो, तं दुक्करं मे पडिहायमोअणं
ધ
‘હે રાજા હાથીનુ ખંધન તોડવું એટલું દુષ્કર નથી તેટલુ કાચા સુતરના તાંતણાથી મુકાવું મને દુષ્કર થઇ પડયું હતું. અને ભકિતનાથનથનાટ હૃદયમાં જાગે ત્યારે રાજઋદ્ધિ સહેજે છેડી શકાય છે. વૈભવ તજી શકાય છે મહાબંધને તાડી શકાય છે પણ પ્રેમતંતુના કાચા તાંતણા સરખાં ગણાતાં રાગબંધના માણસને બહુ આંચકે પણ તુટી શકતાં નથી.’
અભયકુમારે પુછ્યુ ‘ભગવાન! આ કઈ રીતે ?” ‘કુમાર! આ બધા પ્રતાપ તમારા અને તમે મેાકલેલ ભગવતની પ્રતિમાના છે. તમે મને આદ્ર કુમારને ભગવંતની પ્રતિમા મેકલી. મે દીક્ષા લીધી. દીક્ષા છે।ડી, ગૃહવાસ સ્વીકાર્યાં, પુત્ર થયા, ખાર વર્ષ વધુ તેના કાચા સુતરના તાંતણે અંધાઈ રહ્યો કુમાર ! ખીજાં બધાં ખધના કરતાં રાગમ ધન મહામ ધન છે, તે ભલભલાને ક્ષણમાં નીચા લાવી મુકે છે અને તેને તાડવાં તે ઘણાં કાણુ છે.
આર્દ્ર કુમાર ત્યારબાદ ભગવાન મહાવીર પાસે ગયા. તેમણે ભગવાન પાસે વિધિસર દીક્ષા લીધી. કેઇ માણસાને તાર્યાં. તત્વવિમુખ થતા કઇકને સમજાવી સાચે રાહે વાળ્યા અને સૂયગડાંગ સૂત્રમાં તેમના ઉપદેશ અને જીવન ગુંથાયેલા આજે પણ આપણે નિહાળીએ છીએ.
For Private And Personal Use Only