________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૯
આકુમાર
રમત રમતમાં ખનેલ કેટલીક નજીવી વાતા ઘણાનાં જીવનનાં વ્હેણુ ખદલે છે તેમ શ્રીમતીને આ વાત નાનીસુની ન લાગી. તેણે નિશ્ચય કર્યાં કે જેને મેં બધા સમક્ષ કહ્યું કે ‘આ મારા વર! તેજ હવે મારા ૧ર હૈ.’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિએ વિહાર કર્યાં અને હવે આકાશવાણીની ઘેાષણા ‘સંયમની વાર છે!' તે તેમના હૃદયમાં ગુંજવા લાગી. ‘શું હું સયમથી ફરી ચૂકીશ? હું નિÇળ બની ફ્રી મારે અધઃપાત નેાંતરીશ?” ‘ના, ના, કદાપિ ન અને” તેમણે આકરૂ દમન આરંભ્યુ. અને આકરૂં તપ તપવા માંડ્યુ.
શ્રીમતીના પિતા ધનવાન શેઠ હતા. શ્રીમતી સુલક્ષણી ને રૂપ રૂપના અંબાર હતી. અનેક શ્રષ્ઠિઓનાં માગાં આવ્યાં. પણ શ્રીમતીએ તેા પિતાને કહ્યું કે ‘પિતા મુખે એટલી જેને હું... વરી તે મારે વર! અને આ ભવમાં તે મુનિ સિવાય ીજાને નહિ વ’
પિતાએ કહ્યું ઃ પુત્રિ ! આ તા મુનિ! કંચન કામિનીના ત્યાગી. ’
પિતા આપ કહે છે તે ખરાખર છે. પણ મને તેમના વિના ખીએ કેાઈ વિચારજ સુઝતા નથી.’
અહિં આવે તે તુ તેમને
‘પુત્રિ ! માન કે તે ફ્રી
યેાડીજ ઓળખી શકવાની છે ?’
પિતાજી! હું જરૂર ઓળખી શકીશ. તેમના પગે પદ્મ હતુ તે મેં ખરાખર નિહાળ્યુ છે. પગ કે હાથની રેખા અધાના હાથમાં હોય છે પણ કોઇના હાથ કે પગ એક સરખા નથી.’
For Private And Personal Use Only