________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આકુમાર
૧૬૭
ભારત તરફ તેને હુંકારી. ભારતના કિનારે જયાં પગ મુકયા ત્યાં તેના હૃદયમાં અનેક વિચાર આવવા માંડયા. જે અભયકુમારને મળવાના તલસાટથી તેણે પેાતાના દેશ છેડયા હતા તે વાત તેને હવે અહુ મહત્ત્વની ન રહી.
એના મગજમાં એકજ વસ્તુ ઘુમવા લાગી કે “મેં પૂ વમાં સંયમ વિાધ્યુ અને હું મળેલા માનવ ભવ હારી ગયા. હું હવે આ ભવમાં શા માટે વિલખ કરૂ? અહિં મને થાડાજ પિતા સૌંયમ ગ્રહણ કરતાં શકે તેમ છે.’ તેણે પ્રતિમા કાઇકને સોંપી અને તે સયમ લેવા તૈયાર થયે ત્યાં આકાશમાંથી અવાજ આવ્યા ‘કુમાર! સબુર સંયમની તારે વાર છે. હજી તા તારે સંસારના લહાવા ખાકી છે.
કુમારે ચારે તરફ જોયું', કાઇ ન દેખાયું તેથી તેણે માન્યું કે મારી કાયરતા મને આવેા અવાજ સભળાવે છે. તુ તેણે સ્વયમેવ સાધુવેષ લીધા અને પૃથ્વી ઉપર વિહાર આરણ્યે. ( ૫ )
'
C
આ મારા વર!' આ મારા વર !' એમ કરતી ઝાડના થડને પકડતી ચાર પાંચ સહીયા સાથે રમતી શ્રીમતીએ વસતપુર નગરના ઉદ્યાનમાં કાઉસગ્ગ ધ્યાને રહેલ આ મુનિના પગને પકડયા કે તુત આકાશમાં અવાજ થયે કે ‘ખાળા! વર તે તે સારા પસંદ કર્યાં' ખાળાએ ઉંચુ જોયુ તો એક મુનિ. મુનિ કાઉસગ્ગ ધ્યાનમાં હતા. એમની ચક્ષુ બંધ હતી. શરીર સ્થિર હતુ. ખાળાએ હાથ લઈ લીધા. સખીએ હસી પડી અને ખેલી કે ‘હવે તા તુ આનેજ વીશ ને’
For Private And Personal Use Only