________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આદ્રકુમાર મૂછો વળી એટલે તે બેઠો થયે અને મનમાં બે .
અભય! તું મારે સારો મિત્ર! મિત્રનું તે સાચું હિત પારખ્યું. આ તે જિનેશ્વર પરમાત્માનું તારણ તારણ પ્રતિબિંબ છે. “હું પૂર્વભવમાં મગધદેશના વસંતપુર ગામમાં સામયિક નામે ખેડૂત હતું. મારે બહુમતી નામે સ્ત્રી હતી. સંસારથી એક વખત અમને ઉદ્વેગ જાગે અને અમે બન્નેએ ધર્મઘોષસૂરિ પાસે દીક્ષા લીધી.
બંધુમતી સાધ્વીઓ સાથે વિચારવા લાગી અને હું ધર્મ ઘેષસૂરિ સાથે વિચરવા લાગ્યા.
વિહાર કરતાં કરતાં અમારે એકબીજાને ભેટે છે. મારી નજર અને બંધુમતીની નજર એક થઈ. પણ તુર્ત બંધુમતીએ નજર નીચી ઢાળી. તેની આંખમાં શરમ ધરાગ્નનું તેજ અને દઢતાનું ખમીર હતું. તે તુર્ત ચાલી ગઈ. પણ હું કામથી ઘવાયે. મને મારે ગૃહવાસ સાંભ. મને બંધમતીને ફરી ભેગવવાની તાલાવેલી લાગી. હું તપત્યાગ ભૂલ્યો અને ફરી ગૃહવાસ સ્વીકારવા તૈયાર થયે.
આ બધી વાત બંધુમતીએ જાણી. તેને થયું કે લાવ હું જાઉં અને એકવાર તેમને સમજાવું કે ચિંતામણિ રત્ન જેવું આ ચારિત્ર શા માટે ફેંકી દે છે? મેલ અને સરખી ત્યજેલ મને ભેગવવાની ભાવનાને ભાવી શા માટે અપાત કરે છે? ત્યાગ તપથી શુદ્ધ થયેલ કાયાને પાપ પંકથી શા માટે બરડી મેલા બને છે?
મદિરા માણસને ગાંડો બનાવે છે તેમ વિષય પણ માણસને ગાંડ બનાવે છે. વિષયીને થોડુંજ હિતાહિતનું ભાન હોય છે અને સમજ હોય છે? હું તેમને જે કહીશ તે
For Private And Personal Use Only