SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ કાચા સુતરનું બંધન યાને આદ્રકુમાર (૧) આદ્રક દેશ એટલે હાલ જ્યાં કાબુલ છે ત્યાં આદ્રક રાજા રાજ્ય કરતા હતા. આ રાજાને આદ્રકકુમાર નામને ગુણવાન પુત્ર હતે. એક વખત આદ્રક રાજાની રાજસભામાં રાજગૃહીથી શ્રેણિક રાજાના મંત્રીઓ આવ્યા અને આદ્રક રાજા આગળ પગે લાગી શ્રેણિક રાજાએ મોકલેલી કેટલીક કિંમતી ભેટે ધરી કહેવા લાગ્યા “રાજન? નથી જોયા આપને અમારા રાજવીએ કે નથી જોયા આપે અમારા રાજવીને છતાં તમારે પરસ્પરને પ્રેમ અપૂર્વ છે. અમારા દેશની સારી સારી વસ્તુઓ મોકલવા અમારા રાજવી હંમેશાં ઝંખે છે અને કઈ પણ સારી વસ્તુઓને ઉપભેગ કરતા પહેલાં તે આપને યાદ કરે છે.” આદ્રક રાજાને શ્રેણિકની આ પ્રીતિમાટે માન ઉપર્યું તેણે મંત્રીઓને સારે સત્કાર કર્યો. અને કહ્યું “શ્રેણિક જેવા રાજવીની મિત્રતાને હું મારું પરમ ભાગ્ય માનું છું. હું તમેને મારા દેશની આ કેટલીક ઉત્તમ વસ્તુઓ આપું છું તે મારા મિત્રને આપશો.” ૧૧ For Private And Personal Use Only
SR No.008587
Book TitleJain Katha Sagar Part 1
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherSamo Jain Shwetambar Murtipoojak Sangh
Publication Year1952
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy