________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૦
મુનિ અરણિક વયણ રંગીલે રે નયણે વિંધીયે અષિ ચં તેણે ઠાણે જી; દાસીને કહે જા રે ઉતાવળી, ત્રાષિ તેડી ઘર આણે છે. પાવન કીજે રે ઋષિ ઘર આંગણું, હરો મેદક સારે જી; નવ વન રસ કાયા કાં દહે, સફળ કરે અવતાર જી. ચંદ્રાવદનીયે ચારિત્રથી ચુકવ્ય, સુખ વિલસે દિન રાતે જી; બેઠે ગેખે રે રમતે સેગડે, તવ દીઠી નિજ માતે જી. અરણિક અરણિક કરતી મા ફિરે, ગલિયે ગલિયે બજારે જી; કહે કેણે દીઠે રે હારે અરણી, પૂંઠે લેક હજારે જી. હું કાયર છું રે હારી માવડી, ચારિત્ર ખાંડાની ધારે જી; ધિગ ધિગ વિષયા રે મારા જીવને, મેં કીધ અવિચારે છે. ગેખથી ઉતરી રે જનનીને પાય પડે,
મનશું લાયે અપારે જી; વત્સ તુજ ન ઘટે રે ચારિત્રથી ચુકવું,
જેહથી શિવસુખ સારો છે. એમ સમજાવી રે પાછો વાળી, આ ગુરુની પાસે છે; સતગુરુ દીયે રે શીખ ભલી પરે, વૈરાગે મન વાસે છે. અગ્નિ ધિનંતી રે શિલા ઉપરે, અરણિકે અણુશણ કીધું છે; રૂપવિજય કહે ધન્ય તે મુનિવરૂ, જેણે મનવંછિત લીધું છે.
For Private And Personal Use Only