________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુનિ અણુિક
૧૫૯
નીકળ્યાં અને ત્યારપછી હાડમાંસ ખધાં મહાર નીકળ્યાં છતાં અરણિક સ્થિર રહ્યા અને દેહ પાડી દેવલાકે સ ંચર્યા.
સાધ્વી માતાએ સાંભર્યું કે પેાતાના પુત્ર અરણિક અણુશણુ કરી સ્વગે સિધાવ્યેા. પુત્ર કાજે શેરીએ શેરીએ મનારાં ભદ્રા સાધ્વી આ સાંભળી નિરાંત પામ્યાં અને જેના સુખ માટે તલસતાં હતાં તે પુત્ર સુખ મેળવ્યું. તેના તેમને આનદ્ન થયે.
અણિક મુનિવરે આમ વિનય, પસિહ સહન અને લજ્જા આ ત્રણ ગુણાના આદર્શ જગત્ સમક્ષ રજુ કર્યાં તેમજ ભદ્રામાતાએ કલકિત જીવનથી પુત્રને ઉગારી હસતે મુખે અણુશણ સ્વીકારવા અનુમતિ આપી સાચી માતાને આદર્શ જગત્ આગળ પુરા પાડયા. અને ભદ્રામાતા અને અરણિક મુનિવર અને ઉપદેશમાળા, ઉત્તરાધ્યયન, ઋષિમંડળવૃત્તિ વિગેરે અનેક ગ્રંથામાં ગવાયા.
( ૪ )
આજે તે અણુિક મુનિવર કે ભદ્રામાતા નથી પણ હજારો ભકતવર્ગને મુખે તે અન્નેનાં નામ સજ્ઝાયદ્વારા રટન પામતાં તે બન્ને જગત્માં પેાતાના ગુણાત્કીનથી અમર છે. આપણે પણ તેમનુ ગુણાત્કીર્તન કરીએ.
અણિક મુનિવર ચાલ્યા ગોચરી, તડકે દાઝે શીશા જી; પાપ અડવાણે રે વેળુ પરજળે, તન સુકુમાળ મુનીશે। જી. સુખ કરમાણું રે માલતી ફૂલ ગુ, ઉભે ગેાખની હેડા જી; ખરે બપોરે રે દીઠેા એકલા, મેાહી માનિની દીઠા જી.
For Private And Personal Use Only