________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૬
સુનિ અરકિ
પુત્રને શું સંયમ આકરૂ લાગ્યુ. રશે ? અને દીક્ષા છે.ડી ચાર્લ્સે ગયા હશે ? ના, ના. ખાનદાન કુળના મારે પુત્ર દીક્ષા છેડે? તે કેમ બને ? સંસારથી અજાણ્યા એવા એને શું કોઇ ભામિનીએ ભેળવ્યે હશે? હું અણુિક ! તે કુળ લજાવ્યું અને દીક્ષા છોડી? અમારા ધારેલા તારા આત્માના ઉદ્ધારને બદલે તે તારી જાતને પતનના માર્ગે વાળી.
અણિકના અધઃપાતમાં દોષિત હું કે અરણિક ? એ તા ખિચારા બાળક હતા ! મેં એનું હૃદય ન પારખ્યુ યુવાનીને વિચાર ન કર્યાં. માતા થઈ મેં પુત્રને સંયમ વિધાતક બનાવી ભવાભવ રખડાવ્યે. એનું શું થશે? સ ંસારમાં કેટલા ભવા સંચવિરાધક બની કાઢશે ? અને હું પણ શું સચમ વિરાધક નહિ ? અરણિક ! અરણિક ! તે આ શું કર્યું. આ વિચારમાં ભદ્રા રાાધ્વી ધીમે ધીમે ભાન ભૂલ્યાં. શેરીએ, મારે અને ચોટે એ અણુક ! એ અરરણિક! કરતાં ભદ્રાસાધ્વી ધૂમે છે. કરાંનાં અને લેાકેાનાં ટોળેટોળાં પાછળ છે. જે મળે તેને પુછે છે કે ભાઇ ‘ કાણે દીઠા રે મારા અરણીયા’ યુવાન, નાના, રૂપાળા સાધુ અણિક હતા તેને તમે દેખ્યા છે? કોઇ હુસે છે તે કોઇ આધા ખસે છે.
ગામમાં કોઇ સાધ્વીને જોઇ સ ંસારની વિચિત્રતા, તેા કેાઇ માખામ સમજ્યા વિના નાના ખાળકાને દીક્ષા આપે તે શુ અને તેવી ધર્માં નિન્દા કરે છે પણ સાધ્વી તેા એ અણુિક! એ અણુિક! કરતી ખુમેા પાડે છે. ઘરેઘરની બારીએ ગાખા અને એરડાઓ સામે નજર નાંખે છે અને
અણિક જેવી
For Private And Personal Use Only